All updates about PAT and SAT Exam marks Online entry on Xamta Web App
Ekam Kasoti Periodical Test (PAT) Scan Xamata Application New Updates.
*SAT-Semester Exam (પ્રથમ સત્રાંત પરીક્ષા 2023-24)*
*DATA ENTRY*
*શૈક્ષણિક વર્ષ 2023-24 માં લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2023-24) ના* ગુણની *DATA ENTRY* કરવા માટે *Xamta web App* માં શરુ કરવામાં આવેલ છે. *પ્રથમ સત્રાંત કસોટીના અધ્યયન નિષ્પત્તિ આધારિત વિદ્યાર્થી રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે.* જેના આધારે આવશ્યક ઉપચારાત્મક કાર્યનું આયોજન કરી વિદ્યાર્થીઓની અધ્યયન સિદ્ધિમાં સુધારો કરી શકાય. આ ઉપરાંત *શાળા, ક્લસ્ટર, તાલુકો અને જિલ્લા કક્ષાના રીપોર્ટ કાર્ડ પણ રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવશે.* આ રીપોર્ટ કાર્ડ સત્ર શરુ થતાંની સાથે ઉપલબ્ધ થાય તો તેની અસરકારકતા જણાય. આ માટે *નિયત સમયમર્યાદામાં DATA ENTRY પૂર્ણ થાય તે આવશ્યક છે.* આગામી સત્રના પ્રથમ સપ્તાહમાં *05-12-2023* ના ગુણની *DATA ENTRY* પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.
First Semester Ekam Kasoti (PAT) Marks Entry on web.convigious
2023-24 Ekam Kasoti online entry start now.
જુલાઈ 2023 માં લેવાયેલ એકમ કસોટી ની ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. એન્ટ્રી કરવા નીચેની લીંક ઓપન કરો.
Important Link:
👉 Xamta web App લિંક:* *https://bit.ly/xamta
*Xamta web App વિડીઓ માર્ગદર્શિકાની લિંક:* *https://youtu.be/13nlX2B4NIw*
*Xamta web App લિંક:* *https://bit.ly/xamta*
*કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો.*
PAT and SAT Online Entry on Xamta Application
Important Link
👉એકમ કસોટી અને સ્ત્રાંત કસોટી 2022-23ની એન્ટ્રી કરવા માટેની લીંક
સ્ત્રાંત કસોટી 2022-23ની એન્ટ્રી કરવા માટેની માર્ગદર્શિકા
એકમ કસોટી તેમજ સ્ત્રાંત કસોટીના માર્કસ ઓનલાઈન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉન લોડ કરવા અહી ક્લિક કરો
એકમ કસોટી માર્કસ એન્ટ્રી કરવા માટે આ અગત્યનો વિડિયો જુઓ.
👉એકમ કસોટી ની એન્ટ્રી કરવા માટેની લીંક
Have fun as you learn to read English & more with the magic of your voice
Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.
It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant.
Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data!
Features:
• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.
• In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.
Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)
With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!
Downlad SARAL DATA Application for ekam kasoti marks scan. The unit test is taken every month for the primary school children. The marks of the unit test are scanned online after penance by the unit test teacher. The SARAL DATA application has been created by the government to scan this. With the help of this application, teachers can scan the current marks.
Primary teachers were having some difficulty in marking the unit test online. To overcome this problem, the application is often updated. A new update of the application has been released for the third time. By updating the application, the primary teachers will be able to mark the unit test online very easily.
About SARAL DATA APPLICATION
Virsion : 2.1.1.
Upadtes Date : 19/11/2020
This app helps digitise the answer sheet of weekly exams held in Gujarat by SSA.
Important Link
વાર્ષિક પરીક્ષા ના માર્ક્સ સ્કેન કરવા માટેની શીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.Important Link :
Download New Updates of SARAL DATA Application.
Update SARAL DATA : Click Here
Download updates of SARAL DATA App from here and get ready for PAT Scanning.
Ekam Kasoti Marks Online on Entry SARAL Data Appllication June 2020 Guideline
Download SARAL DATA Application from Below Link
Download Pdf : From Here
Periodical Test Marks Online entry @ssagujarat.org, Ekam kasoti Marks Online Entry link
Periodical Test Online Marks Entry, Ekam Kasoti Online Marks Entry, Unit Test Online Marks Entry, SSA Gujarat
Ekam Kasoti Mark Online Entry Ekam Kasoti Student Online Mark Entry @ www. ssapat.gipl.net, Ekam Kasoti, Ekam Kasoti Marks
Ekam Kasoti Marks Online Entry Link
HOW TO DATA ENTER OF PERIODIC ASSESSMENT TEST | UNIT TEST ONLINE MARKS DATA ENTRT SSA GUJARAT PERIODIC ASSESSMENT TEST MARKS DATA ENTRY INFORMATION BY VANDE GUJARAT CHANNEL #SSAGUJARAT #GUNOTSAV
Tet Htat Guru » apanu gujarat » http://ssapat.gipl.net » kj parmar » maru gujarat » school online entry » Unit Test Marks Periodical Assessment Test Online Entry At www.ssagujarat.org
note: unit test marks online entry start soon Teachers are great sources of knowledge, prosperity and enlightenment to which anyone can be benefited for whole life. They serve as the real light in everyone’s life as they help students to make their ways in the life. Ekam Kasoti Marks Online Entry with mobile, Online Marks Entry Ekam kasoti SSA Gujarat, SSA Website, Unit test entry Online, Ekam kasoti Student Online Marks entry, Periodical Test Online Marks Entry, Ekam Kasoti Online Marks Entry, Unit Test Online Marks Entry, SSA Gujarat,ssagujarat.org Periodical Test Marks Online entry @ssagujarat.org, |
Periodical Test Marks Online entry Video.
People also search for
- ekam kasoti data entry
- ekam kasoti std 4 hindi
- ssa uid child tracking new server html
- addardise
- ekam kasoti std 6 to 8 new syllabus
- http gg gg std2nidankasoti
- ssa elb 1817561343 south amazonaws 8088 marks entry
- ekam kasoti marks entry
- ekam kasoti time table
- periodical test online entry
- online marks entry
- periodical assessment test
- unit test marks entry
*દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)*
❗*અગત્યનું*❗
*MANUAL DATA ENTRY*
*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.* આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.*
*https://www.saralgujarat.in આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.*
*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)
❗અગત્યનું❗
દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 *(SAT 2022)* ની *ધોરણ 6 થી 8 ના તમામ વિષય માટેની સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે.* આ સંદર્ભે શાળાઓ સુધી માહિતી પહોચાડશો.*
*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
અગત્યની લિંક
નવી સરલ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)
❗અગત્યનું❗
દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 *(SAT 2022)* ની હાલ *ધોરણ 3 થી 5 ની સ્કેનીંગ પ્રક્રિયા શરુ છે.* આ સાથે *23-05-2022* ની સ્થિતિએ દ્વિતીય સત્રાંત પરીક્ષાનો *જિલ્લા/તાલુકા/શાળાવાર ENTRY STATUS REPORT મોકલી આપેલ છે.*
આગામી દિવસોમાં અન્ય ધોરણની *દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 (SAT 2022)* ENTRY શરુ કરવાની હોઈ બાકી રહેલ ENTRY ની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે તો આ સંદર્ભે *સ્કેનીંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે અંગે આપની કક્ષાએથી શાળાઓમાં જાણ કરશો.*
*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
અગત્યની લિંક
ધોરણ 3 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ધોરણ 4 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ધોરણ 5 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Scaning બાબત
દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022
👇🏻💥👇🏻💥👇🏻👇🏻👇🏻
*(SAT 2022)* *ની હાલ* *ફક્ત ધોરણ 3 માટેની સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવામાં આવેલી છે.*
ધોરણ 3 ની સ્કેનીગ પ્રક્રિયા માટે SARALData એપની નવી APK ફાઈલ આ સાથે મોકલી આપેલ છે. સૌપ્રથમ આપના ડીવાઈસમાં રહેલ *SARALData ફરજીયાતપણે uninstall કરી* પછી
👆🏻
*અત્રેથી મોકલલ app install કરી ત્યારબાદ જ સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવાની રહેશે.*
*SAT ની Scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 ડીવાઈસમાં સપોર્ટ કરી શકશે નહિ. તો scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 થી ઉપરના વર્ઝન ધરાવતા એડ્રોઇડ ડીવાઈસમાં scanning પ્રક્રિયા કરવાની રહેશે.*
*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
અગત્યની લિંક
નવી સરલ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Important Link
વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સ્કેન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
માર્ક્સ સ્કેન કરવાની શીટનો નવો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment