Bank of Baroda (BOB) Whatsapp Banking for Check Balance and Mini Statement
Bank of Baroda is pioneer in customer centric initiatives which aims to provide convenience in availing banking services with safety and security. We are pleased to announce the launch of "New Digital Delivery channel – WhatsApp Banking".
Important Link :
Watch Important Video : Click Here
Click here to BOB Whatsapp massage BOB Number
How to Register ?
Step-1: Register Your Self
Save Bank’s WhatsApp Business Account Number 8433 888 777 in your Mobile Contact list
or
Click on below link to start conversation directly on Bank’s WhatsApp Number- : https://wa.me/918433888777?text=Hi
Step-2: Start Chatting
Send “HI” on this number using WhatsApp platform and initiate the conversation
By starting a conversation it would mean that you are agreeing to the terms and condition of WhatsApp Banking.
Key Features of WhatsApp Banking
Facilities available for our Retail Customers.
- Check Account Balance
- Get Mini Statement (Last 5 Txn)
- Cheque Book Request
- Cheque Status Enquiry
- Block Debit Card
- Raise the Complaint
- Know Customer ID
- Know Registered Mail ID
- Know Interest Rate and Charges
- Locate Nearest Branch / ATM
- Contact Centre Details
- Apply/ Know for various Banking Product/ Services / Offers
BOB Whatsapp Banking નો ઉપયોગ કેમ કરવો ?
BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે.
- સૌ પ્રથમ BOB Whatsapp Banking માટે ઓફીસીયલ નંબર +918433888777 પર Hi લખી મેસેજ કરો. જો તમે પ્રથમ વખત જ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમને જરુરી વિગતો પૂછ્શે.
- ત્યારબાદ તમને નીચે મુજબના 3 ઓપ્શન દેખાશે.
- Account Balance
- Mini Statement
- Fastag Balance
- તેમાથી તમે જે સુવિધા મેળવવા માંગતા હોય તેના પર રીપ્લાય આપો.
- જો તમે બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તેના પર રીપ્લાય આપો
- ત્યારબાદ તમારા એ મોબાઇલ નંબર સાથે જેટલા એકાઉન્ટ લીંક હશે તે બતાવશે.
- તેમાથી તમે જે ખાતાનુ બેલેન્સ ચેક કરવા માંગતા હોય તે રીપ્લાય આપો.
- આ જ રીતે તમે મીની સ્ટેટમેન્ટ પણ Whatsapp પર મંગાવી શકો છો.
BOB Whatsapp Banking મા મળતી સુવિધાઓ
બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ મા નીચે મુજબની સુવિધાઓ મળી શકે છે. તમે વોટસઅપથી બેંકખાતાને લગતા આટલા કામ કરી શકો છો.
- એકાઉન્ટ નુ બેલેન્સ ચેક કરી શકાય છે.
- છેલ્લા 5 ટ્રાંઝેકશનનુ મીની સ્ટેટમેન્ટ જોઇ શકો છો.
- તમે ઇશ્યુ કરેલા ચેક નુ સ્ટેટસ જોઇ શકો છો.
- ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો
- WhatsApp બેંકિંગ રજીસ્ટ્રેશન
- નવી ચેકબુક માટે અરજી કરી શકો.
- તમારું નોંધાયેલ ઈમેલ એડ્રેસ જાણી શકો
- UPI બંધ કરવું
- WhatsApp બેંકિંગ માટે નોંધણી અને ડિરજિસ્ટ્રેશન સર્વીસ
- આ સિવાય અન્ય વિવિધ સુવિધાઓ મેળવી શકો છો.
BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?
બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ સુવિધા માટે નીચે ના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ BOB Whatsapp Number +918433888777 પર hi લખી મેસેજ કરો.
- ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
- બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.
BOB Whatsapp Banking ના ફાયદા
- બેલેન્સ ચેક કરવુ,મીની સ્ટેટમેન્ટ જેવા કામ માટે બેંકમા ધક્કો થતો નથી. તેથી સમયનો બચાવ થાય છે.
- Fastag નુ બેલેન્સ વગેરે સેવાઓ પણ મળે છે.
- ડેબીટ કાર્ડ બ્લોક કરાવી શકાય છે.
- ચેક બુક કઢાવવા અરજી આપવા બેંકમા જવુ નથી પડતુ.
No comments:
Post a Comment