Pages

Search This Website

Wednesday, March 22, 2023

ધોરણ 1 થી 8 એક્સેલ પરિણામ પત્રક વર્ષ 2023-24

 ધોરણ 1 થી 8 એક્સેલ પરિણામ પત્રક વર્ષ 2023-24

✅ પત્રક-Bની ઓનલાઇન એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક

*વ્યક્તિત્વ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા નીચે લિંક આપેલ છે.

🙏🏽નમસ્કાર સારસ્વત મિત્રો/વડીલો, 🙏🏼

👉🏽 હાલમાં થયેલ પરિપત્ર મુજબ ફક્ત ધોરણ 5 અને ધોરણ 8 વર્ગ બઢતી અથવા નાપાસ કરવાના થાય છે. (*ધો. 5 અને 8 ની ફાઈલ અપડેટ કરેલ છે. બાકીના ધોરણોની ફાઈલમાં કોઈ ફેરફાર કરેલ નથી.*)  તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ બનાવી આપની સમક્ષ મુકું છું. આશા છે કે આ ફાઈલ આપને કામને સરળ બનાવવા ઉપયોગી થશે. ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ સૂચનાઓ અને વિશેષતા છે જે ધ્યાને લેશો.

📧🔥 *પત્રક B માં લેટેસ્ટ સુધારો કરવામાં આવ્યો છે તો દરેકે આ સુધારો ખાસ વાંચી લેવો .....* પછી જ પત્રક B ની ડેટા એન્ટ્રી સરળતાથી કરી શકાય.... 

*PARTAK B UPDATE* 

શૈક્ષણિક  વર્ષ 2023-24 માં *પત્રક B ની DATA ENTRY saralgujarat.in પર શરુ કરવામાં આવેલ છે.* આ અંગે *શાળા કક્ષાએથી આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખી શિક્ષકો સરળતાથી આ DATA ENTRY કરી શકે તે હેતુસર update કરવામાં આવ્યું છે.* જેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. *શૈક્ષણિક વર્ષ 2023-24 ના અંતે પત્રક C સિસ્ટમ દ્વારા જનરેટ થશે અને જેની પ્રિન્ટ શાળા કક્ષાએ સીધી જ મેળવી શકાશે.* જેના માટે PATRAK-B ની DATA ENTRY આવશ્યક છે. *PATRAK-B ના UPDATE અંગેની માર્ગદર્શિકા શાળા કક્ષાએ તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ અને આ DATA ENTRY સંપૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.*

પત્રક B ની ઓનલાઈન એન્ટ્રી કરવા માટેની લીંક : https://www.saralgujarat.in/

📧 જુઓ પત્રક B માં સુધારો કરવામાં આવેલ ફોર્મેટ નો નમૂનો.......⤵️

Also Read : IPL के मैच देखिए लाइव आपके मोबाइल में बिल्कुल फ्री में

👉🏽 ફાઈલમાં સત્ર ૧ નું પરિણામ બનાવી શકાશે. અત્યારે પત્રક C માં "સત્રાંત" સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકન ને આધારે પરિણામ બનશે.

👉🏽 આ જ ફાઈલ માં પત્રક C માં "વાર્ષિક" વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.

👉🏽 ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.

👉🏽 ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.

👉🏽 શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે.  જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" અથવા "નાપાસ" લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે. 

       દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે, 

👉🏽 *ગુણ પત્રક (Marksheet) આપની અનુકુળતા મુજબ ગુણ સાથે કે ગુણ વગર પ્રિન્ટ કરી શકાશે.*

👉🏽 ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.

👉🏽 તમારી પાસે પત્રક B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉ થી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.

👉🏽 ફાઈલને ઓપન કરવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવો.

👉🏽 ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત  ડેટા  ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.

👉🏽 આ સાથે ફાઈલને આકર્ષક બનાવવા જરૂરી ફોન્ટ પણ મુકું છું જે આપના લેપટોપ કે પીસી માં install કરી લેશો તો ફાઈલનું પેજ માર્જીન ખરાબ નહિ થાય અને ફાઈલ ઓરીજીનલ સચવાઈ રહેશે.

👉🏽 *ખાસ અગત્યની સુચના કે ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી  દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ....* 

અગત્યની લીંક

  • ધોરણ 3 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 4 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 5 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 6 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 7 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 8 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.

  • 🙏🏼 *આભાર*  🙏🏼 

    As the academic year comes to an end, students eagerly await the announcement of their results. For students in Gujarat studying in standard 3 to 8, the Gujarat Board releases the result sheets in the form of an Excel file. In this blog post, we will guide you on how to download the Excel result sheet of Gujarat Board standard 3 to 8 students.

    Step 1: Open the Gujarat Board's Official Website

    To download the Excel result sheet, the first step is to open the Gujarat Board's official website. You can access the website by typing "www.gseb.org" in your web browser.

    Step 2: Navigate to the Results Page

    Once you are on the homepage, navigate to the "Results" section in the menu bar. You will find this section on the right-hand side of the page.

    Step 3: Select the Class and Exam Type

    After you reach the Results section, select the "Result Sheet" option from the drop-down menu. Once you select the option, a new page will open up where you can choose the class and exam type for which you want to download the result sheet.

    Step 4: Download the Excel Result Sheet

    After selecting the class and exam type, click on the "Download Excel Result Sheet" button. The file will start downloading, and you can access it from your computer's Downloads folder.

    Step 5: Open the Excel Result Sheet

    Once you have downloaded the Excel file, open it using Microsoft Excel or any other compatible spreadsheet software. You will see a table with details such as student name, roll number, marks obtained, and grades.

    In conclusion, downloading the Excel result sheet of Gujarat Board standard 3 to 8 students is a simple process that can be completed by following the above steps. The result sheet provides a detailed analysis of a student's academic performance, which can help them identify their strengths and weaknesses. We hope this blog post has been helpful to you.

    Also Read : IPL के मैच देखिए लाइव आपके मोबाइल में बिल्कुल फ्री में

    હવે પત્રક B (વ્યક્તિ વિકાસ પત્રક) પણ xamta એપ ની માફક www.saralgujarat.in પર ઓનલાઈન એન્ટ્રી કરી તૈયાર કરવાનું રહેશે

    *પત્રક B DATA ENTRY*

    *USER MANUAL*

    શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવાના થાય છે. તે પૈકી *પત્રક B ની Data Entry https://www.saralgujarat.in પર શરુ કરવામાં આવેલી છે.* આ સાથે *પત્રક B ની Data Entry ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે *તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય અને તમામ શાળાઓમાં આ entry સત્રાંત પરીક્ષા સુધીમાં પૂર્ણ થાય તે અંગે સુચના આપી જરૂરી ફોલોઅપ કરશો.*

    અગત્યની લીંક

    પત્રક B વ્યક્તિ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

    No comments:

    Post a Comment

    Comments