Pages

Search This Website

Wednesday, August 23, 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

જ્ઞાન સહાયક માધ્યમિક ભરતી જાહેરાત 2023-24

Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. . ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ  gyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક માધ્યમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 24000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે

ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો


ઓનલાઇન અરજી કરવાની તારીખ  : 26/8/2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 4/9/2023

અગત્યની લીંક

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

Merit List

Subject NameDownload Link
Maths ScienceClick Here
Gujarati EnglishClick Here
Social ScienceClick Here
SanskritClick Here

Important Links

Gyan sahayak Yojana Recruitment

Official Site:- CLICK HERE

જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળાઓની ફાળવણી કરી દેવામાં આવી છે.

શાળા ફાળવણી તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો.


તમામ સીઆરસી તેમજ તમામ આચાર્યશ્રીઓને જાણ સારું

*TEACHER PORTAL*

*જ્ઞાન સહાયક ENTRY & ONLINE ATTENDANCE*


હાલમાં શાળાઓમાં જ્ઞાન સહાયક (પ્રાથમિક અને માધ્યમિક) ની કરાર આધારિત નિમણૂક કરવામાં આવેલ છે. *જ્ઞાન સહાયકની ઓનલાઈન હાજરી ભરી શકાય તે માટે TEACHER PORTAL પર જ્ઞાન સહાયકની એન્ટ્રી થાય તે આવશ્યક છે.* TEACHER PORTAL પર જ્ઞાન સહાયકનો *TAT / TET 2 સીટ નંબર પૈકી જે લાગુ પડતો હોય તે* ફરજીયાત પણે લખવાનો છે. સાથે જે શાળાઓમાં જ્ઞાન સહાયક ફાળવેલ છે તે શાળામાં *જ્ઞાન સહાયક હાજર થાય એટલે દિન 2 માં તેઓની TEACHER PORTAL પર એન્ટ્રી થાય અને સત્વરે હાજરી ભરવાની શરુ થાય તે સુનિશ્ચિત કરશો.*

*TEACHER PORTAL LINK : https://teacherportal.gujarat.gov.in/*

જ્ઞાન સહાયક ને મળવાપાત્ર પરચુરણ રજાઓ,ખાસ રજાઓ અને પ્રસુતિ રજા બાબત પરિપત્ર

જ્ઞાન સહાયક ને મળવાપાત્ર પરચુરણ રજાઓ,ખાસ રજાઓ અને પ્રસુતિ રજા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

Comments