Pages

Search This Website

Sunday, August 27, 2023

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો.

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાર્થીઓ તમારા ધોરણ ની ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન  2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 

 💥 સ્વમૂલ્યાંકન 2.0 👨🏻‍💻

*ઉપચારાત્મક ક્વીઝ 30-08-2022*

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત *તા.30-08-2022* નાં રોજ *ઉપચારાત્મક ક્વીઝ*માં ભાગ લેનાર વિદ્યાર્થીઓની જિલ્લાવાર માહિતી આ સાથે સામેલ છે. જે જિલ્લામાં હજુ વિદ્યાર્થીઓ જોડાવાના બાકી છે તે જિલ્લાએ તેમના તાબા હેઠળની તમામ શાળાઓનાં વધુમા

વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવા પ્રયત્ન કરવા વિનંતી છે.

*તા.06-08-2022 ની લેવાયેલ સામાયિક મૂલ્યાંકન (PAT)ની અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન મહાવરા માટે સમાવેલ  છે.* જેથી વિદ્યાર્થીઓનો મહાવરો વધુ સુદ્રઢ બને.

આપના જિલ્લામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉપચારાત્મક ક્વિઝમાં જોડાય તે સુનિશ્ચિત કરશો.

*હેલ્પલાઇન નંબર:- 07923973615*

*જોડાવા માટેની લીંક*

https://web.convegenius.ai/bots?botId=GJ

 પ્રતિ,

જિલ્લા પ્રોજેક્ટ કો.-ઓર્ડિનેટરશ્રી

અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ

જિલ્લા એમ.આઇ.એસ.કો.ઓર્ડિનેટરશ્રી તમામ

બી.આર.સી.કો.ઓ./સી.આર.સી.કો.ઓ. તમામ

 

વિષયઃ સ્વ-મૂલ્યાંકન 2.0 અંતર્ગત ફેલોને સહકાર આપવા બાબત.

 

ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે સ્વ-મૂલ્યાંકન એપ એ પાઠ્યક્રમના અભ્યાસને સુદ્રઢ કરવા દર શનિવારે ધોરણ 1 થી 10ના વિષયવાઇઝ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપવામાં આવે છે. આ એપને માત્ર કસોટીના રૂપે નહિ પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને સુદ્રઢ કરવાપુનરાવર્તન કરાવવાનો છે. પ્રશ્નનું માળખું GCERT દ્વારા તૈયાર કરેલ પાઠ આયોજન મુજબ તેમજ દરેક પાઠને અધ્યયન નિષ્પત્તિ (LOs) સાથે જોડવામાં આવેલ છે. એટલે જે પાઠ પૂર્ણ થયેલ હોય તે પાઠના પ્રશ્નોને અધ્યયન નિષ્પત્તિ સાથે જોડીને પ્રશ્નો પુછવામાં આવે છે. સ્વ-મૂલ્યાંકન એપ માત્ર મોબાઇલ પુરતું જ સિમીત નથી પરંતુ વેબબેઇઝ હોવાથી જ્ઞાનકુંજકમ્પ્યુટર લેબ/ICT લેબ ધરાવતી શાળાઓ પોતાના લેપટોપ/ડેસ્કટોપને LCD TV સાથે જોડીને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પ્રશ્નોનો મહાવરો કરાવી શકે છે. હાલ શાળાઓમાં PAT ચાલી રહી છે. આ PAT માં લેવાયેલ અધ્યયન નિષ્પત્તિ (LO) નું ઉપચારાત્મક સ્વ-મૂલ્યાંકન એપમાં પણ તેના પ્રશ્નો દ્વારા કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને PATના અભ્યાસક્રમમાં સરળતા થાય.

સ્વ-મૂલ્યાંકન એપને સમજવા તથા તેમની પ્રક્રિયા સરળ બનેએરર કે ટેકનીકલ ખામી હોય તો તુરંત દુર કરી શકાય તે માટે તાલુકાવાઇઝ ફેલો નિમવામાં આવેલ છે. આ ફેલોને જિલ્લા/તાલુકા તથા શાળામાંથી પુરતો સહકાર આપવા આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો. જેથી સ્વ-મૂલ્યાંકનમાં આવતી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકાય.

 

સ્વ-મૂલ્યાંકન એપનો ઉપયોગ માત્ર કસોટી પુરતું મર્યાદિત નથી પરંતુ વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી સ્વ-મૂલ્યાંકન એપમાં નીચે મુજબની અલગ-અલગ પ્રવૃત્તિઓ પણ મુકવામાં આવેલ છે.

 

Ø  SWAMulyankan 2.0

(અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ મુજબ પ્રશ્નોત્તરી)

https://web.convegenius.ai/bots?botId=GJ

No comments:

Post a Comment

Comments