દિવાળીની શુભકામનાઓ પાઠવવા માટે મેસેજ
દિવાળીની શુભકામનાઓ સાથે આપના પ્રિયજનોને શ્રેષ્ઠ શુભેચ્છાઓ
Introduction:
ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના એક અદ્વિતીય પર્વ, દિવાળી, સોમને મુબારક થવાનો સમય છે। આ ખાસ દિવસને રંગીન અને પ્રસન્નતાભરિત રીતે મનાવવાનો સમય છે, અને આવો તહેવાર આપના પ્રિયજનોને શુભકામનાઓ સાથે વધારે ખાસ બનાવે છે।
શુભેચ્છાઓ:
દિવાળી પર્વ એ છે જ્યારે લોકો આપસમાં પ્રીતિભર શુભેચ્છાઓ અપસર્ગ કરવાનો અવસર માનતા છે। આવો પર્વ આપના પ્રિયજનોને આપના પ્રેમ અને આભાસનો ઇજહાર કરવાનો એક શ્રેષ્ઠ સમય છે। "દિવાળીની શુભેચ્છાઓ" સાથે સાંગો, દાંડિયાઓ, અને વિભિન્ન પ્રદેશોની ખાસ રીતોનો અનુભવ કરવાનો અનિવાર્ય છે।
શુભકામના સંદેશ:
1. **પરિવારને શુભકામના:** "દિવાળીની શુભેચ્છાઓ! આ પર્વ આપના જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લાવે."
2. **સ્નેહમય સંદેશ:** "દિવાળીની રોશની રાતમાં, સ્નેહમય શુભેચ્છાઓ સાથે, હૃદયપૂર્વક શ્રેષ્ઠ કામનાઓ!"
3. **સમૃદ્ધિ અને શાંતિ:** "દિવાળી દિવસે, તમારી જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ રહે અને શાંતિ વધારે!"
4. **આપના પ્રિયજનોને શુભેચ્છાઓ:** "આ દિવાળી, હૃદયથી શુભેચ્છાઓ સાથે, આપના પ્રિયજનોને ખૂબ
ખૂબ આશીર્વાદ!"
સમાપન:
દિવાળીની શુભેચ્છાઓ સાથે, આપના પ્રિયજનો સાથે આનંદભરે અને આદરપૂર્વક પ્રતિષ્ઠા કરવાનો એક સુંદર સમય છે। પરંતુ, આવો પર્વ એક દિવસ નથી, બરતાનો એક અનોખો અને શાંતિપ્રદ અનુભવ છે જે આપના જીવનમાં પ્રખ્યાત થાય છે।
એકય હાથમાં નાં ફૂટે એવી શુભકામના..
જેટલા ઉછીના લઈ ગયા હોય એ આ દિવાળીએ પાછા આપી દયે અને તમારે દેવાના હોય તો પ્રભુ તમને શક્તિ આપે એવી શુભકામના..
દર વર્ષે જે પેઢીયું ઉઠે એમાં તમારું નામ ના આવે એવી હાર્દિક શુભકામનાઓ....
લોન ભલે લેવી પડે...વાંધો નય.. પણ તમામ હપ્તા ટાઇમસર ભરાય જાય એવી શુભકામના...
જેના સગપણ બાકી છે એનું ગોઠવાઈ જાય, અને જેનું ગોઠવાઈ ગયું એનું ચાલ્યું રે એવી શુભકામનાઓ..
અને ....
તમારા હાથે સત્કર્મો થાય અને માતા પિતાના આશીર્વાદ તમારા પર સદાય રહે એવી શુભકામનાઓ🙏
#happydiwali2023 #HappyNewYear
.........................................................................................................................................................
“અજવાસનો ઉત્સવ… એવી દિવાળી…
સૌનો દી’ વાળે અને સૌને અજવાળે એવી મંગલ પ્રાર્થના સહ આપ સૌને દિવાળીની શુભ કામનાઓ…”
.........................................................................................................................................................
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥
🌹શુભ દિપાવલી.🌹
.........................................................................................................................................................
અંધકારથી પ્રકાશ તરફ લઈ જતો આ પાવન પર્વ આપને અને આપના પરિવાર ને તન, મન, ધન થી સુખ અને સમૃધ્ધ રાખે એવી પ્રાર્થના..!!
🙏ઉજ્જવળ દિવાળી ની શુભેચ્છા 🙏
.........................................................................................................................................................
*#🪔Happy Diwali🪔#*
*🎇"During the joyous festival of Diwali, may your life be filled with prosperity and happiness with the glow of lamps and the echo of happy mantras and songs. Happy Diwali to you all."🎇*
.........................................................................................................................................................
*शुभं करोति कल्याणमारोग्यं धनसम्पदा।*
*शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥*
દીપોત્સવીનો આ પાવન પર્વ સૌના જીવનને સુખ, સમૃદ્ધિ અને નવી ઊર્જા પ્રદાન કરે તેવી *PRAVIN DABHANI* તરફથી શુભકામનાઓ..
.........................................................................................................................................................
*मेरी और मेरे परिवार की तरफ से:*
पूरब से *प्रतिष्ठा*, पश्चिम से *प्रारब्ध*, उत्तर से *उन्नति*, दक्षिण से *दायित्व*, ईशान से *एश्वर्य*, नैऋत्य से *नैतिकता*, आग्नेय से *आकर्षण*, वायव्य से *वैभव*, आकाश से *आमदनी* एवं पाताल से *पूँजी*.. दसों दिशाओं से सुख,शांति,समृद्धि एवं सफलता प्राप्त हो,यही शुभकामनाएँ हैं।
.........................................................................................................................................................
*शुभम करोति कल्याणम, अरोग्यम धन संपदा,*
*शत्रु-बुद्धि विनाशायः, दीपःज्योति नमोस्तुते।*
आपको सपरिवार पंच दिवसीय प्रकाश पर्व दीपोत्सव की अनन्त हार्दिक मंगलकामनाएं👏 दीपोत्सव सपरिवार आपके जीवन को सुख,समृद्धि,
सुख-शांति,सौहार्द
एवं अपार खुशियों की रोशनी से जग-मग करें।
🪔🪔🪔
*शुभ दीपावली*
.........................................................................................................................................................
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥
.........................................................................................................................................................
🌹શુભ દિપાવલી.🌹
દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷દિવાળીની શુભેચ્છા🌷
🌹જય શ્રી મહાકાલ🌹
.........................................................................................................................................................
*આ વખતે દિવાળીનો પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. જીવનનો દીવો પ્રજ્વલિત રહે, પ્રેમ, સ્નેહ અને આનંદનો પ્રકાશ ફેલાય. તમને, તમારા પરિવાર અને તમારા પ્રિયજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.*
*🙏Happy Diwali💐*
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻*
.........................................................................................................................................................
*દરેક ઘર ઉજ્જવળ બને,*
*ક્યારેય અંધારું ન થાય,*
*દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,*
*ઘર-ઘરમાં દિવાળી ઉજવાય,*
*દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે,*
*દરેક સાંજ સોનેરી બની રહે,*
*અને દરેક સવાર સુગંધિત હોય,*
*નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,*
*અને શુભેચ્છાઓમાં મધુરતા હોય.*
*દિવાળી ની તેજોમય શુભેચ્છા*
પ્રકાશ ના પર્વ *દિવાળી* ની આપને તેમજ આપના પરિવારને ખુબ ખુબ શુભકામના ...
જગમગતા દીવડાની જેમ *આપનું જીવન પણ ખુશીયો* *રૂપી રંગો થી જગમગતું* રહે ,
અને તમે
*સુખ, શાંતિ , સંપત્તિ, આરોગ્ય અને પ્રગતિ* પ્રાપ્ત કરો
એવી ... આપણને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું
.........................................................................................................................................................
🌹🌹🌹🌹🌹🌹
आप सभी को सपरिवार दीपावली महापर्व की हार्दिक शुभकामनायें 🙏🧨🕯️
विधाता का आशीर्वाद आप पर बना रहे ! आपके जीवन मे आरोग्य, सुख, शांति और समृद्धि का वास हो !
.........................................................................................................................................................
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, દરેક ચહેરા પર સ્મિત લાવો
સુખ અને સમૃદ્ધિ બહાર
બધી ખુશીઓ, પ્રિયજનો અને પ્રેમનો સમાવેશ કરો
દિવાળી આ શુભ પ્રસંગે આપ સૌને પ્રેમ
દીપાવલીને હાર્દિક શુભેચ્છાઓ
દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨👩 દિવાળીની શુભકામનાઓ🌷
રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય,
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય 🎉
🪔આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ🪔
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દિવાળીના રોકેટ જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય તો બોટલ વગર શક્ય નથી!! 😂
✨Happy Diwali✨
.........................................................................................................................................................
રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આવે છે
દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે
થાય મનોકામના પૂર્ણ તમારી
દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે💝
🎉તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷દિવાળીની શુભેચ્છા🌷—–
.........................................................................................................................................................
દીવા ચમકતા રહે છે
અમે તમને યાદ કરતા રહીએ, તમે અમને યાદ કરતા રહો
જ્યાં સુધી અમારી પાસે જીવન છે, અમે તમારા માટે પ્રાર્થના કરીશું.
તમે ચંદ્રની જેમ ચમકો છો આપ સૌને દિવાળીની શુભકામનાઓ
.....................................................................................................................................................
༄༆༄༆༄༆༄༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༄༆༆༆
*🪔🪔HAPPY DIWALI🪔🪔*
*_I wish you have a wonderful Diwali and plenty of pleasant memories. May this auspicious occasion bring you joy, just as your lovely appearance has brought me joy._*
*_Wish You Happy Diwali To You & Your Family !!!🎇🎆_*
🪔
༆༄༆༄༆༄༆༄༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༄༆༆
.....................................................................................................................................................
*दीपावली पर्वणः हार्दिक शुभकामनाः*🌹
*दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,*
*सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।*
दीपावली का यह प्रकाश आपके और आपके परिवार की जीवन आभा को प्रकाशमान करें।
🌷🪔🌷🪔🌷
..................................................................................................................................................
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ શુભકામના 🙏
દિવાળી ની ખુબ ખુબ શુભકામના
.................................................................................................................................................
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે…
🪔 હેપ્પી દિવાળી 🪔
...............................................................................................................................................
दीपावली महापर्व के पावक दियोंका प्रकाश हर पल आपके जीवन को एक नयी रोशनी एवम नया पथ दे, रौशनी का यह पावन त्यौहार आपके जीवन में सुख, शांति एवं समृद्धि लेकर आये, हमारी ओर से आपको दिवाली की हार्दिक मंगलकामनाएँ...💐👏
..............................................................................................................................................
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻*
*દરેક ઘર ઉજ્જવળ બને,*
*ક્યારેય અંધારું ન થાય,*
*દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,*
*ઘર-ઘરમાં દિવાળી ઉજવાય,*
*દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે,*
*દરેક સાંજ સોનેરી બની રહે,*
*અને દરેક સવાર સુગંધિત હોય,*
*નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,*
*અને શુભેચ્છાઓમાં મધુરતા હોય.*
*દિવાળી ની તેજોમય શુભેચ્છા*
..............................................................................................................................................
*।। दीपावली की हार्दिक शुभकामनाएॅं ।।*
🙏🙏🙏🙏🙏🙏 *મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના....*
*દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એવી મારી અને મારા પરિવાર તરફથી દિવાળીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ....*
*🙏🙏શુભ દિપાવલી🙏🙏*
............................................................................................................................................
*પરમ સ્નેહી શ્રી.....*
🪔 *આપને તથા આપના પરિવારને દિવાળીના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ*🪔
*દિવાળીનો આ તહેવાર સુખ-શાંતિ,સંપતિ,દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય*.
*આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના...💐*
🪔 *શુભ દિપાવલી* 🪔
............................................................................................................................................
દીવાળી પર્વની સર્વે સ્ટાફ મિત્રોને હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!🙏😊
...........................................................................................................................................
*🪔આપ સૌને મારા અને મારા પરિવાર વતી આપને દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ.....*🪔
.........................................................................................................................................
આપ અને આપના પરિવારનું જીવન દીપકની જ્યોતની જેમ ઝગમગતું રહે તેવી શુભકામના સહ
🌹શુભ દિપાવલી🌹
......................................................................................................................................
દિવાળીનાં પાવન પર્વે નિમીતે આપના જીવનમાં પ્રકાશની જેમ આપનો પરિવાર પ્રકાશિત રહે સુખ, સમૃદ્ધિ , ધન સંપદા એવમ આરોગ્યમય સુખાકારી નીવડે... હરહંમેશા પ્રસન્ન એવમ પ્રકાશિત રહે એવી શુભકામનાઓ
*🪔શુભ દિપાવલી🪔*
......................................................................................................................................
*🌹દિવાળી સારી આવી છે!🌹*
🌷🌷🌷::💔:🌷🌷🌷
*લાગે છે આ વર્ષે દિવાળી સારી તે આવી છે,*
*માનવમાં માનવતા ભરીને તાળી તે લાવી છે!*
*દીન તણી ઝુંપડીએ તેલ ટીપું લઈ તે આવી છે,*
*ફટાકડાને ફૂલજરી થોડીક મીઠાઈ તે લાવી છે!*
*બાલ વૃદ્ધ યુવાનમાં ઉલ્લાસ ભરી તે લાવી છે,*
*નવોઢાના મુખડે ખુશીઓ ભરવા તે આવી છે!*
*દુઃખીનાં આંસુ લોવા માનવ થઈ તે આવી છે,*
*ખેત મજૂરી વેપાર ધંધે થોડી તેજી તે લાવી છે,*
*રિસાયેલાને મનાવી ગળે લગાવા તે આવી છે,*
*સૌનું તે કરવું કલ્યાણ સંદેશ એક તે લાવી છે!*
*રામ - રામ સાલ મુબારક તે લાવી છે.!*
*લાગે છે આ વર્ષે દિવાળી સારી તે આવી છે.!*
...................................................................................................................................
*ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ.*
*🎆શુભ દીપાવલી!🎆*
.................................................................................................................................
*સ્નેહી શ્રી,*
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને *દિવાળીના તહેવાર* પર હાર્દિક શુભકામના...
🪔દિવાળી નો આ તહેવાર *સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવના* ની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને આપના જીવન મા *સુખ,શાંતિ અને સમૃદ્ધિમાં* ઉત્તરો ઉતર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના...
*🙏શુભ દિવાળી🙏*
..............................................................................................................................
*दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।*
*दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥*
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ *દિવાળીની* આપને તથા આપના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🪔🧨
...........................................................................................................................
No comments:
Post a Comment