Happy New Year ( Nutan Varshabhinandan ) wishes in gujarati | નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
"નૂતન વર્ષાભિનંદન: નવા વર્ષની આગમનથી ભરપૂર શુભેચ્છાઓ અને સંદેશાઓ"
Introduction:
નવા વર્ષની આગમનથી સજીવ થવાની રાહો પર ચાલીએ! આનંદને સાથે, આભરણે મોકલીએ અને ખોટાંકરી સંદેશો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનો આદાન-પ્રદાન કરીએ. આપણે આ લેખમાં વિચારણાર છીએ કે કેવી રીતે આપણના પ્રિયજનોને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે આનંદભરી કરવી.
1. **પરંપરાગત સંદેશો:**
વર્ષના આગમન પર પરંપરાગત સંદેશોથી આપણને એવો એક અનૂભવ થાય છે જેમનો આપણે હંમેશા યાદ રાખશે. ધાર્મિક અથવા આધ્યાત્મિક સંદેશોથી લેકર, તમારી પરંપરા અને સાંસ્કૃતિક વૈશિષ્ટ્યને બનાવો.
2. **આર્થિક સાથે શુભેચ્છાઓ:**
નવા વર્ષની સંદેશાઓ સાથે આપણા પરિવાર અને મિત્રોને આર્થિક સહાયતા, સાનેપ્રદાયિક નવું વર્ષ માટે શ્રેષ્ઠ કામયાબી અને ધનનો પ્રાપ્તિમાં સંતુષ્ટિ પ્રાપ્ત કરવાની શુભેચ્છા પરિગ્રહ કરો.
3. **સાનેપ્રદાયિક સંદેશો:**
આપણા સાનેપ્રદાયિક સંદેશોના માધ્યમથી આપણા પ્રિયજનોને એવી શુભેચ્છાઓ આપો જેમનાં મૂડ અને હાસ્યભરેલું છે.
4. **સાંસ્કૃતિક સંદેશો:**
તમારા સ્થાનિક સાંસ્કૃતિક સમૃદ્ધિને અંગે વિચારો અને તમારા પરંપરાગત સંદેશોમાં તેમને સંમાન આપવાનો નિર્ણય કરો.
5. **સાથે આવતી નવી યાત્રા:**
આ નવા વર્ષના સાથે નવા યાત્રાઓનો આરંભ કરો. અમેઝોન જરૂરપર રાહ જોઈએ, કારપૂરો ઉઠાવવો, અને સામાજિક પરિપર્શ્વ માટે તૈયાર રહો.
નવા વર્ષની શુભેચ્છાઓથી સજીવ કરો, આપણા પરિવાર અને મિત્રો સાથે ભાગીદારી કરો, અને નવા વર્ષના આગમનથી સખત અને ખુશિના સંમયનનો આનંદ કરો!
Also Read : ✅ *નવા વર્ષની શુભકામનાઓ પાઠવો તમારા ફોટા સાથેની ફોટો ફ્રેમમાં*
..................................................................................
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક🌹”
..................................................................................
આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા💐.
..................................................................................
સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐
..................................................................................
આપને તથા આપના પરિવાર ને દિવાળી અને નૂતન વર્ષ ની શુભકામનાઓ .
નવા વર્ષ માં આપની તથા આપના પરિવાર ની સુખ શાંતિ સમૃદ્ધિ માં ઉત્તરોત્તર વધારો થાય અને આપની દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અંતઃ કરણ થી શુભ કામનાઓ.
..................................................................................

નૂતન વર્ષાભિનંદન.
॥રામ રામ ॥

આવનારું નવું વર્ષ પ્રકાશમય મંગલમય શુભદાયક લાભકારક નીવડે એવી મંગલ કામનાઓ.
આપણે સૌ પ્રદેશ-દેશ ની પ્રગતિ માં આપણું કર્તવ્ય નિભાવીએ એવી આશા -અપેક્ષા સહ હાર્દિક શુભકામનાઓ.
.,..................................................................................
મિત્રો ,
જીંદગીની સફરમાં
જે પડાવ પસાર થઈ જાય
એ ફરી પાછા આવતા નથી.....
ગઈકાલે એક આખું વરસ
પસાર થઈ ગયું ,
આવતીકાલથી નવું વરસ....
સફરમાં તડકો છાંયડો આવે ,
સફરમાં સુખ દુઃખ આવે ,
સફરમાં આધિ વ્યાધિ આવે ,
સફરમાં ખુશીઓ અને ગમ આવે
આપણે સમ ભાવ રાખી
દરેક પરિસ્થિતિમાં
છલકાયા વગર , બહેકયા વગર,
હાર્યા વગર , ઝૂકયા વગર
મન મસ્ત , તન તંદુરસ્ત રાખી
આગળ વધતા રહેવું.
🙏🏻 આજના *પડતર* દિવસે
જીવનમાં કોઈને પણ
ક્યારેય *નડતર* ન આવે
એવી શુભકામનાઓ.
😊🪔😌
*🌞GOOD MORNING🌞*
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
..,..................................................................................
_*હું પડતર દિવસ છુ,*_
*હું વર્તમાન છુ.*
*હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને ઊભોછું.*
*મે દીવાળીને ભાગોળે અને નૂતનવર્ષને સીમાડે રોકી રાખ્યા છે.*
*હું વચ્ચોવચ્ચ ઊભા રહી આપ સૌને જતાં-આવતાં બન્ને વર્ષની શુભેચ્છાઓ પાઠવું છુ.*
🙏🏻🪔 *જય અલખ ધણી* 🪔🙏🏻
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
...,...................................................................................
નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... નૂતન વર્ષા અભિનંદન
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻
🙏🏻 નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના....,🙏
🙏 Happy New Year 🙏
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...
🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
🙏 WELCOME વિક્રમ સવંત ૨૦૮૧ 🙏
આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.
HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને...
👏👏 નૂતન વર્ષા અભિનંદન
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
નૂતન વર્ષા અભિનંદન
આજ થી સરૂ થતું વિક્રમ સવંત ૨૦૮૧ નૂતન વર્ષ આપ ને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના..
નૂતન વર્ષ ૨૦૮૧ ના આપ સૌને રામ રામ
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... (નૂતન વર્ષા અભિનંદન)
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.
આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન 🙏.................................................
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.........................................................................................
નવા વર્ષ ના આપ સૌ ને વંદન,
ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,
આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન
Happy New Year !!
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
....,.....................................................................................
પ્રકાશપર્વ થી આવ્યું નવું વર્ષ નવરંગ થી સજાવે આપની દુનિયા એવી પ્રભુ જોડે અભીલાષા સાથે આપને અને આપના પરીવાર ને નૂતન વર્ષા અભિનંદન
..,.........................................................................................
નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !
🙏🏻🚩 જય શ્રી રામ 🚩🙏🏻
નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
.,.................................................................................
સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી...
આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
.................................................................................
અમારા પરિવાર તરફ થી... આપને તથા આપના પરિવારને નવા વર્ષના આ તહેવારે...
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત...
આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય...
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે...🙏🏻
💐 નૂતન વર્ષાભિનંદન 💐
No comments:
Post a Comment