Pages

Search This Website

Thursday, June 13, 2024

ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન પત્રક A વર્ષ 2024-25

રચનાત્મક મૂલ્યાંકન પત્રક A વર્ષ 2024-25

ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન પત્રક (પત્રક A)

રચનાત્મક મૂલ્યાંકન માટેની અધ્યયન નિષ્પત્તિ સાથેની આ વર્ષની લેટેસ્ટ એક્સેલ ફાઈલ નીચેની લીંક થી ડાઉનલોડ કરો. 

અગત્યની લીંક

ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન પત્રક A વર્ષ 2024-25 : અહીં ક્લિક કરો.

ધોરણ 1 થી 8 ના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Download Patrak A (Rachnatmak Patrak A) First Semester for 2024-25

Navi Adhdhyan nishpatio Sathe Patrak A Excel File. 

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) બાબત માર્ગદર્શન @ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર - ભાવનગર

*સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.*


*પ્રશ્ન* : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી ? 


જવાબ* : નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે . યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે . આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે . સાથે જ જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન - અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે . જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનાં અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે. 


પ્રશ્ન* : પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી ?


*જવાબ* : પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ . આ *અનૌપચારિક* મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે . જ્યારે અધ્યયન - અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક* રીતે ** જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય . આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે . આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી કરી લેવી જોઇએ જેથી જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે. 


પ્રશ્ન* : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી ? 


*જવાબ* : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન - અધ્યાપન માટેની યાદી છે . જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન પત્રક- A ની વાત કરીએ છીએ . અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે. 


પ્રશ્ન* : એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય ?
*જવાબ* એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે . અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે . એકમ કસોટી જે - તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે .


પ્રશ્ન* - રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો ? અથવા પત્રક- A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં ?


*જવાબ* અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ . રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય . આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું . હવે વાત કરીએ આધારોની તો તમે જે - તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે . આ આયોજન પણ તમારો આધાર બની શકે .


દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે . તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય , મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે . ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય . હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે . 


👉 પરિપત્ર ડાઉનલોડ કરો

વર્ષ 2023-24 માટે નું ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટેનું પત્રક A ડાઉનલોડ કરો.

ધોરણ 3 થી 5 નું એક્સેલ પત્રક A ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 6 થી 8 નું એક્સેલ પત્રક A ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Continuous and Comprehensive Assessment (CCA) is an evaluation approach that focuses on assessing students' learning progress consistently and holistically. It involves ongoing assessment throughout the learning process, considering various aspects of a student's development, such as knowledge, skills, attitudes, and values. Here are some guidelines for implementing Continuous and Comprehensive Assessment (CCA) in the context of School of Continuing Education (SCE):

All Board Result 2022, 10th & 12th Board Result , All India Results ,Fast Result

This app is one stop solution for all Kind of Result in India.

App provide you Board Result of 10th & 12th Class.

App also provide Previous Year Paper of all Major Boards.

Must Download app for all Students.

Fastest & Easy Way to Check your result.

We publish Result at the same time.

App also provides you State Boards Books and Study Material FREE of cost.

App also provides you Compartment Exam Result and Time Table.

This app also contains Open Schooling Result and Time Table.

Fast Result app also send you Notification about exam Result updates.

Get All IndiaResults in this app in fastest way

Features:-

Disclaimer:

The App is not an official app of any Government/ Private entity. In the app information presented does not imply any affiliation to or endorsement by any entity. The material is only education purpose.

The app is use of services provided by Government/Private entity for public use. The links to websites provided are only for convenience of the user.

For result checking we used official website of state board only for public use.

Have fun as you learn to read English & more with the magic of your voice

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant.

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data!

Features:
• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.
• In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level. 

Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!

No comments:

Post a Comment

Comments