Pages

Search This Website

Saturday, November 7, 2020

Create DA Bill On SAS

 How to create DA Arious Bill on SAS Gujarat

The inflation bill has to be made online on SAS GUJARAT.

*મોઘવારી તફાવત બિલ અંગે ના સામાન્ય પ્રશ્નો* 


*મોઘવારી તફાવત બિલમાં નામ નથી આવતું અથવા ભૂલથી રદ થઇ ગયું છે*


 *સ્ટેપ ૧* જેટલા નામ હોય તે નામ સાથે બીલ સબમિટ કરો એટલે કે સેવ કરો


 *સ્ટેપ ૨* પે.સેન્ટર માંથી મોઘવારી ના મંજૂર કરાવી દો.


 *સ્ટેપ ૩* શાળા લોગીન માં મોંઘવારી તફાવત બિલ માં જાઓ અને દૂર કરવા લાલ બટન પર ક્લિક કરો.


 *સ્ટેપ  ૪* do you want to delete this records?

આવે તેમાં *Ok* આપો.


 *હવે તમામ નામ આવી જશે* 


 *સ્ટેપ ૫*  આ બિલને ફરી સબમિટ કરો.


 *તફાવત બિલ એકજ ભરવું કે બંને સાથે ભરવા?* 


આપ બંને બીલ એક સાથે ભરી પ્રિન્ટ કરી શકો છો પગાર કેન્દ્ર પણ બંને બીલ સાથે મંજૂર કરી શકે છે. તાલુકા માંથી જે તે માસમાં મંજૂર કરી બિલનું ચુકવણું કરી શકાય.


 *મારે અમુક માસનું બીલ ભરવાનું નથી તો શું કરવું?* 


જે તે શિક્ષક ના જે માસનું બિલ ભરવાનું ના હોય તે  શિક્ષકની સામે આપેલ માસ સામેથી ટીકમાર્ક હટાવી દો પછી સબમિટ કરો.


 *બદલી થયેલ શિક્ષકનું બીલ જૂની શાળામાં બનશે કે નવી શાળામાં?* 


હાલ જે શાળામાં નોકરી કરી રહ્યા છે એ શાળામાં બનશે.


 *અમુક શિક્ષકને તફાવત બીલ લેવાનું નથી* 


જે તે શિક્ષક નું બિલ ભરવાનું ના હોય તે  શિક્ષકની નામની સામેથી ટીકમાર્ક હટાવી દો પછી સબમિટ કરો.

મોંઘવારી તફાવત બિલ ખુલી ગયેલ છે.

બંને મોંઘવારી પત્રક  ભરી લેવા 

ઓફલાઇન અને ઓનલાઈન મોંઘવારી પત્રક જુલાઈ 2021 થી એપ્રિલ 2022 સુધી ભરી લેવા

પ્રિન્ટ આઉટ ઓનલાઈન અને ઓફલાઇન ની કાઢતી વખતે 

જુલાઈ 2021 થી નવેમ્બર 2021 સુધીની કાઢવાની રહેશે

ઓફલાઇન મોંઘવારી બિલ GPF તથા CPF ની પ્રિન્ટ અલગ કાઢવાની રહેશે

Important Link : 

મહત્વપૂર્ણ લિંક

Download pdf : Click Here

1 Go to the payroll difference sheet in SAS

2. Then the names of the teachers who are to be billed will be ticked in the square box next to their names. The name of the legislator will also be ticked next to it so that the name does not appear in the print. In short, tick the name of the person whose bill is being made. Then there must be a tick in all the three months in the Mass column as well. If there is a deductible leave in a month and the bill for that month is not generated then the tick should be removed.

Now you can create a DA different bill On SAS

Create DA Bill On SAS

Gujarat website. Sas pay bill create from sas website. 

Here is Important pdf file for create Pay Difference bill. Sas pay difference bill is create by every school and given before diwali.

The state government has given gifts to the employees before the Diwali festivities. The state government has announced to give the remaining dearness allowance to the employees of the organization receiving the government grant including the employees and officers.

Announcing this, DyCM Nitin Patel said that the inflation allowance was to be paid for 01 month 2019 to 06 months but the government postponed the payment of allowance due to reduction in government revenue due to Corona. But now that all activities have resumed, the revenue of the state government has increased.

Nitin Patel said that government employees were owed a total of 06 months dearness allowance. Out of which currently 03 months dearness allowance will be paid. On the other hand, the state government has also announced a bonus of up to Rs 3,500 for Class-IV employees

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments