Jillafer badli , District transfer Form and circular
જિલ્લા ફેર બદલી માટે સંભવિત તમામ જિલ્લાઓની ખાલી જગ્યાઓનું લીસ્ટ
બનાસકાંઠા જિલ્લાફેર માટે ફાઈનલ સીનીઓરિટી લીસ્ટ તેમજ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા
બનાસકાંઠા ફાઈનલ સીનીયોરિટી લીસ્ટ તેમજ માર્ગદર્શિકા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.
કોલ લેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ID: તમારો શ્રેયાંતા ક્રમ, દા.ત. J1P001
Password : શ્રેયાનતા ક્રમ@જન્મનું વર્ષ, દા.ત. J1P001@1982
પાટણ જિલ્લા ફેર કેમ્પ માટે હાજર રહેવા માટેના કોલ લેટર
અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માંગતા ધોરણ ૧ થી ૫ ,(નિમ્ન પ્રાથમિક વિભાગના) શિક્ષકોમાટે જિલ્લા ફેર બદલી કેમ્પ -૨૦૨૩ માટે કેમ્પમાં હાજર રહેવાનો કોલલેટર મેળવવા અહીં ક્લિક કરો. દર્શાવેલ યાદીમાં આપના નામની સામે આપવામાં આવેલ વાદળી રંગની લિંક પર ક્લિક કરવાથી આપનો કોલલેટર ડાઉનલોડ થશે. કોલલેટરમાં જિલ્લા ફેર બદલી કેમ્પનું સ્થળનું લોકેશન ક્યુ.આર.કોડ સ્વરૂપે મૂકવામાં આવેલ છે..
આપને રજીસ્ટર એઇડી મારફતે પણ કોલલેટર મોકકલાવેલ છે. આપને પોસ્ટ મારફતે મોકલવામાં આવેલ કોલલેટરને ટ્રેક કરવા પોસ્ટલ કોડ પોસ્ટની વેબસાઇટ પર નાખવાથી આપનો કોલલેટર ટ્રેક કરી શકાશે.
કેમ્પમાં હાજર રહેતી વખતે સાથે લાવવાના તમામ દસ્તાવેજો અને તેની ક્રમિક યાદી કોલલેટરમાં દર્શાવેલ છે તે મુજબ ક્રમમાં આપના તમામ જરૂરી સાધનિક દસ્તાવેજો અને પૂરાવા સાથે હાજર રહેશો.
પાટણ જિલ્લાફેર 1 થી 5 ના કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લા ફેર ધોરણ 6 થી 8 ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જિલ્લાફેર બદલી કેમ્પમાં લઈ જવાના ડોક્યુમેન્ટ ની સંભવિત યાદી
સેવાપોથી ઉપરથી ખાતામાં દાખલ તારીખ,જન્મ તારીખ,વત લાયકાત, અંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો માથે લાવવી. તથા શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે તેમજ નિમણુંકથી લઇને આજદિન સુધીના હુકમોની નકલ સામેલ સખવાની રહેશે.
૨. હાલ ફરજ ઉપર ચાલુ લેવા અંગે અને અનઅધિકૃત રીતે ફરજ પરથી ગેરહાજર નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો લાવવો,
૩. કેમ્પમાં હાજર રહેવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો મંજૂરી પત્ર અચુક લાવવાનો રહેશે.સમગ્ર નોકરી દરમ્યાન જિ.કે.બદર્લીનો લાભ લીધેલ નથી તે અંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો માથે લાવવો,
૪. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૨-૨૩ સુધીના ખાનગી હેવાલ સાથે લેતા આવવાનું રહેશે.
૫. સરકારી લેણું બાકી નથી હલમાં ફરજ મોકુફી હેઠળ નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું અધતન પ્રમાણપત્ર લાવવું તથા ખાતાકીય તપાસ ચિત કે ચાલુમાં નથી તથા પોલીસ કેસ કે ફોજદારી કાર્યવાહી ચાલુમાં નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ૬. જિલ્લાફેર બદલી કેમ્પમાં અત્રેના જિલ્લાની જે પ્રા.શાળાઓની યાદી મુકવામાં આવે તે પૈકીની શાળાની પસંદગી તમારા સ્વખર્ચે રૂબરૂ હાજર રહી કરવાની રહેશે
૭. સમગ્ર નીકરી દરમિયાન એકવાર જિલ્લાફેર બદલી નો લાભ લીધેલ હશે તો બીજીવાર લાભ મળવાપાત્ર થશે નહી.
૮. નિમણૂંક હુકમમાં આપેલ સમય મર્યાદામાં જે તે જિલ્લામાં છૂટા થઇ સમયસર અત્રેના જિલ્લામાં હાજર થવાનું રહેશે.સમયમર્યાદામાં હાજર નહી થાઓ તો બદલી હુકમ આપોઆપ થશે.
૯. કેમ્પમાં હાજર નહીં રહે તેવા સંજોગોમાં સરકારશ્રીના શિક્ષણ વિધગના તા.૧૧/૦૫/૨૦૧૩ ના પ્રકરણ- ૬ (૮) મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પમાં શાળા પસંદગી ન કરનાર ના કેમ્પમાં ગેર હાજર રહેનાર પ્રશિક્ષકનો પ્રવતાાસીનીયોરીટી) ક્રમ કાયમી રદ ગણવામાં આવશે.. અને ખાલી રહેતી જગ્યા ઉપર જિલ્લાફેર બદલી રજીસ્ટર મુજબ મીનીયોરીટી પ્રમાણે તેના પછીના ક્રમમાં આવતા અને કેમ્પમાં ઉપસ્થિત રહેલ પ્રા.શિક્ષકને જ જિલ્લા ફેર બદલીનો લાભ આપવામાં આવશે
૧૦. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૬ ના ઠરાવના પ્રકરણ-૧ (૧૦) મુજબ જિલ્લાની તમામ જગ્યાઓ ભરાઇ ગયા બાદ બાકી રહેલા વધારાના ઉમેદવારને વેઇટીંગ તરીકે ગણવામાં આવશે પરંતુ તેઓનો હક્ક આગામી કેમ્પ માટે ચાલુ રાખવામાં આવી.
૧૧. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- ૬ (૧૫) મુજબ જિલ્લાફેર બદલી માટે બિનપગારી રજા (LAVE WITHOUT PA) નું પ્રમાણપત્ર સંબંધિત શાળાના મુખ્ય શિક્ષક/પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકતા.પ્રા.શિ.અધિ.શ્રીની સંયુકત સહીવાળુ રજૂ કરવાનું રહેશે,
૧૨, દંપતિના કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ઠરાવ મુજબનું અદ્યતન સ્થિતીએ પરીશિષ્ટત ની અસલ નકલ રજૂ કરવાની રહેશે.
૧૩૪, અગ્રતા સીનીયોરીટી વદી પૈકીના મજકુર કર્મધારીશ્રીએ શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૧૬ ના ઠરાવના પ્રકરણદ મુજબના તાજેતરના જરૂરી પુરાવા રજુ કરવાના રહેશો.
૧૪. સદર જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૬ અને ત્યાર પછીના સુધારા ઠરાવ અને વખતો વખતની સૂચના મુજબ કરવામાં આવશે. ૧૫. સબંધિત જિ.શિક્ષણાધિકારીશ્રીની લેખિત મંજૂરીના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાસેથી છૂટા થવાનું રહેશે.
૧૬, સ્થળ પસંદગી કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો પત્ર મળેથી તમો હુકમ મેળવવા હકદાર છો જ તેવુ માની લેવુ નહી. જરૂરી સાધનિક કાગળો તથા ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા નિયમોનુસાર આપ હૂકમ મેળવવાને હકદાર હશો તો જ જિલ્લાફેર બદલીથી નિમણૂંક હુકમ આપવામાં આવી.
- હાલની શાળામાં તમો પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ પર ચાલુ છો તેઓ શાળાના મુખ્ય શિક્ષક શ્રી નો દાખલો
- સેવાપોથી ઉપરથી ખાતામાં દાખલ તારીખ, જન્મ તારીખ, હાલના જિલ્લામાં હાજર થયા તારીખ દર્શાવતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો સહી વાળો દાખલો
- છેલ્લા પાંચ વર્ષના ખાનગી અહેવાલના રીમાર્કસનું પ્રમાણપત્ર
- સરકારી કે પંચાયતનો કોઈપણ પ્રકારનો લેણું બાકી નથી તેમ જ કોઈ પણ પ્રકારની ખાતાકીય કે પરચુરણ તપાસ બાકી નથી તેઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
- દંપતી કિસ્સામાં પતિ કે પત્ની આ જિલ્લામાં ફરજ બજાવતા હોય તો જે ખાતા કે વિભાગમાં ફરજ બજાવતા હોય તેના સક્ષમ અધિકારી નો દાખલો લાવવો.
- દંપતી કિસ્સામાં લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર
- દંપતી કિસ્સામાં પરિશિષ્ટ 1
- પતિ કે પત્નીનો જે તે ખાતામાં નોકરી કરતા હોય તેનો નિમણૂક હુકમ
- અગ્રતા ક્રમના કિસ્સામાં અગાઉ ભરતી કે બદલીના કિસ્સામાં જે તે અગ્રતા નો લાભ લીધેલ નથી તે મતલબનું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
- જિલ્લા ફેર કેમ્પમાં લઈ જવાના ડોક્યુમેન્ટ દરેક જિલ્લાની સૂચના પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે એટલે કેમ્પમાં જતી વખતે જિલ્લાની સૂચનાઓ ધ્યાનમાં લઇ લેવી.
અગત્યની લીંક
જીલ્લા ફેરબદલી માટે સંભવિત તમામ જીલ્લાઓની ખાલી જગ્યાનું લિસ્ટ માટે અહીં ક્લિક કરો
*મહેસાણા જિલ્લાની જિલ્લા ફેર બદલી 2023 ની દ્વિતીય કામચલાઉ પ્રસિદ્ધ*
જોવા માટે નીચેની લિંકમાં ક્લિક કરો.
એકતરફી જિલ્લાફેર સંભવિત યાદી પ્રસિદ્ધ કરવા તથા તે સંબંધી જરુરી વાંધા અને સુધારા રજુ કરવા બાબતે પરિપત્ર અને યાદી .
અગત્યની સુચના:- અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માંગતા શિક્ષકો માટેની તદ્દન કામચલાઉ પ્રતિક્ષાયાદી( સિનિયોરીટી) યાદી પ્રકાશિત /જાહેર કરવામાં આવેલ છે. આપે યાદીની ચકાસણી કરવી તથા પ્રકાશિત થયેલ યાદીના સંદર્ભમાં આપને કોઇ પણ જાતનો વાંધો હોય તો તમે તમારો વાંધો તારીખ:૧૨/૦૭/૨૦૨૩ ને સાંજના ૬:૧૦ કલાક સુધી ઓનલાઇન વાંધો રજૂ કરવાનો રહેશે.ત્યારબાદ સિનિયોરીટી બાબતે કોઇ વાંધા માટે હકદાવો કરી શકાશે નહિ.
અગત્યની સુચના:- વાંધા અરજી ચકાસણી તથા અપડેશનની કામગીરી પૂર્ણ થયેથી કેમ્પમાં હાજર રહેવાનો કોલલેટર સદર વેબસાઇટના વિભાગવાર મેનુમાંથી ડાઉનલોડ કરી શકાશે.
(last update: 07/07/2023,2:30pm)
અગત્યની સુચના:-ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક અગ્રતા બદલી માટેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
અગત્યની સુચના:- ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક સિનિયોરીટી બદલી માટેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
પાટણ જિલ્લા ફેર બદલી -૨૦૨૩,(ઉચ્ચ પ્રાથમિક વિભાગ,ભાષા )
Jillafer Badli Banaskantha matenu Arji Patrak
Dampati Case ma aapvanu Pramanpatra
We Daily update latest educational news updates of all Primary, Secondary and Higer Secondary Department.
we also provides various Job Updates of various government & Non-Government Sector from all over india.
in This blog You Can find Lots of Study Materials for All Competitive Exams Preaparation Like Tet,Tat,Htat,Gsssb Police Constable,Talati,junior clerk Exams.
Download Jillafer 2016 nu form : Click Here
Download 2017 Jillafer nu Form : Click Here
Download 2018 Jillafer nu Form : Click here
Download 2019 Jillafer nu Form : Click here
Download 2020 Jillafer nu Form : Click here
gandhinagar jilla fer badli list 2018, jillafer badli camp-2018, gandhinagar jilla fer badli list 2017, jillafer badli form ahmedabad, jillafer badli paripatra 2018, jillafer badli form pdf, online badli camp 2018, gujarat primary teacher badli camp news
Download Jillafer Badli Form excel zip File : Click Here
Download Jillafer Badli Form in Word Format
Ms Word File (Patrako) : Download
મહત્વપૂર્ણ લિંક
Jillafer Arji vikalp
Jillafer Arji
Jillafer badli Angenu pramanpatra
Jillafer Arji (Aras-Paras)
Jillafer Arji - BAHEDHARI
Jillafer Arji - PATRAK
Jillafer Arji - NAMUNO
Jilla badli - DAMPATI
Jillafer badli Arji Tabdil karva mate vikalp
Jillafer chhuta Arji
No comments:
Post a Comment