Digital Gujarat Online Scholarship Year 2023-24
From the year 2022/23, income limit for girls belonging to Scheduled Castes has been canceled under Post Matric Scholarship Scheme. Scholarships, tuition fees refundable will now be sanctioned to girls of Scheduled Castes in all courses above Std. 11, regardless of any income limit.
બાળકની શિષ્યવૃત્તિ ખાતામાં જમા થઈ છે કે નહિ ? ક્યા બાળકની કેટલી શિષ્યવૃત્તિ જમા થઈ છે ? બાળકના નામ સાથેની માહિતી જુઓ છેક નીચે આપેલ લિંક થી*
*Very Important...*
*Pre/Post Matric Scholarship*
*Regarding Adhar Bank Linking*
*પ્રિમેટ્રીક તથા પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીનો આધારનંબર-બેંક ખાતુ લીંક થઇ જાય / Adhar Enable for DBT થઇ જાય તેવા વિદ્યાર્થીઓના નામ સામે “Check NPCI Status” બટન તથા “AadhaarLikned” બટન મુકવામાં આવેલ હતા જેના પર સંબધિત શાળા/કોલેજના આચાર્યશ્રી જ ક્લીક કરી શકતા હતા.-*
*હવે ઉક્ત બટન પર જિલ્લાના ડિલીંગ લેવલ તથા હાયર ઓથોરીટી લેવલ પણ ક્લીક કરી શકે છે. જિલ્લા કચેરી આ બટન પર નીચે મુજબના મેનું માં જઇ ક્લીક કરી શકશે.*
*For Pre Matric:*
*PreMatric => PreMatric PFMS Reject/Accept Details => Select "Director of Scheduled Caste Welfare" => Select "School" => Select "Reject" => Click on "Search" Button*
*For PostMatric*
*PostMatric => PostMatric PFMS Reject/Accept Details => Select "Director of Scheduled Caste Welfare" => Select "Scheme" => Select "School/College" => Select "Reject" => Click on "Search" Button*
*ઉક્ત બટન પર ક્લીક કર્યાબાદ જે યાદી આવે તેમા વિદ્યાર્થીના નામ સામેના “Check NPCI Status” બટન પર ક્લીક કરવાનું રહેશે. “Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number - Bank account linked“ આવી જાય તો તરત જ એ જ વિદ્યાર્થી સામેનું “Aadhaar Linked” બટન Enable થઇ જશે અને તેના પર ક્લીક કરવાનું રહેશે. જિલ્લા કચેરી દ્રારા “AadhaarLikned” બટન પર કલીક કરવામાં આવશે ત્યારબાદ ૫ થી ૭ દિવસ બાદ સીસ્ટમ મારફત જાણી શકાય છે કે ખરેખર વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક લીંક થયેલ છે કે કેમ / “Adhar Enable For DBT” થયેલ છે કે કેમ. (“Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number is not available.“ આવે અથવા “Aadhaar number –Bank account not Linked “અથવા અન્ય મેસેજ આવે તો તેવા વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક ખાતુ લીંક થયેલ નથી તેવુ સમજવાનું રહેશે અને વિદ્યાર્થી/વાલીને બેંકનો સંપર્ક કરી ફરી ખાતુ લીંક કરાવવાની સમજ આપવાની રહેશે.*
અગત્યની લીંક
ડિજિટલ ગુજરાત ઉપર શિષ્યવૃત્તિનું કામ મોબાઈલમાં કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
https://www.digitalgujarat.gov.in/GSSP/LoginAppScholarship/CitizenLogin.aspx
https://www.digitalgujarat.gov.in/GSSP
અગત્યની લિંક
મહત્વપૂર્ણ લિંક
વર્ષ 2022/23 થી અનુસૂચિત જાતિની કન્યાઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના હેઠળ આવક મર્યાદા રદ કરવામાં આવી. હવે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય ધોરણ 11 થી ઉપરના તમામ અભ્યાસક્રમોમાં અનુસૂચિત જાતિની કન્યાઓને શિષ્યવૃતિ , ટ્યૂશન ફી રીફન્ડેબલ મંજુર કરવામાં આવશે.
Important link
Download Scholarship circular : Click Here
Digital Gujarat Online Scholarship 2021/22 Related Circular
રાજ્ય સરકાર પ્રિ મેટ્રિક શિષ્યવૃતિ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃતિ ના દરમાં થયેલ વધારો બાબત
અગત્યની લિંક
શિષ્યવૃત્તિમાં વધારા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Digital Gujarat Online Scholarship latest circular 27/8/2021
Digital Gujarat Online Scholarship ma SC balako mate BCK 4 mate suchanao ane upload karvano namuno
Important Circular
Download Circular : Click Here
Latest Update: The Pre Matric Scholarships for SC/ST/OBC/SEBC students for 2020-21 is open.Important Link :
Download Scholarship Circular : From Here
Download Scholarship Circular 14/6/2021 : From Here
Filling Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic ... Register with Goverment of Gujarat Online Portal and get access
No comments:
Post a Comment