Pages

Search This Website

Saturday, July 9, 2022

Nipun Bharat Baseline Survey 2023-ધોરણ 1 થી 4 માં એ નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વેક્ષણ કરવા બાબતનો પરિપત્ર

 Nipun Bharat Baseline Survey 2023

Nipun Bharat Baseline Survey Online entry Link

*BASELINE SUERVAY 2023-24*

*ધોરણ 1 થી 4*

*શૈક્ષણિક વર્ષ 2023-24* દરમ્યાન *ધોરણ 1 થી 4* માં  *BASELINE SUERVAY 2023-24* હાથ ધરવામાં આવેલ છે. જેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. તેમજ આ *સર્વે માટેના પ્રશ્નપત્ર (ઉપકરણ)* પણ મોકલી આપેલ છે. *BASELINE SUERVAY* માટે *પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કરીને કેવી રીતે કરવું* તે અંગેની *વિડીઓ માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.* આપેલ લિંક પર ક્લિક કરી વિડીઓ માર્ગદર્શિકા મેળવી શકો છો. જેનો વિગતવાર અભ્યાસ કરીને *શાળા કક્ષાએ BASELINE SUERVAY સુચારુ રીતે અમલીકૃત થાય અને રાજ્ય કક્ષાએથી નિયત થયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.* 

મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન સર્વે ઓનલાઇન એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન સર્વે ઓનલાઇન એન્ટ્રી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


VIDEO LINK:

*ધોરણ-૧ : https://youtu.be/bCR0V0Ctfv4*

*ધોરણ-૨ : https://youtu.be/QML6NXrK_yE*

*ધોરણ-૩ : https://youtu.be/HyKs3dLKFe4*

*ધોરણ-૪ : https://youtu.be/JiK-Ucf9zHo*

ધોરણ 1 થી 4 માં એ નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વેક્ષણ કરવા બાબતનો પરિપત્ર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ 1 થી 3 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પાંચમી જુલાઈ, 2022ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ 2026-27 સુધી NEP-2020 અનુસંધાને અમલી રહનાર છે.

ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે. 

જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની નિપુણ ભારતની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1- - "બાળક અસરકારક પ્રત્યાયનકાર બને (ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય- ૩- મા-બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણ સાથે જોડાય' (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ-સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે.

* આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉંડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે.

* સદર સર્વેક્ષણ ધોરણ 1 થી 4 માં હાથ ધરવાનું રહેશે. ધોરણ 1 માં દાખલ થનાર બાળકો માટે બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 2 માં ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ ૩ માં ધોરણ ની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 4 માં ધોરણ 3ની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ મૂલ્યાંકન ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે.

* ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ થનાર હોઈ, મૂલ્યાંકન અંતર્ગત મળતી માહિતીની ડેટા એન્ટ્રી "વિદ્યા સમીક્ષા કેન્દ્ર' દ્વારા તૈયાર કરેલ અપ્લીકેશન મારફતે કરાવવાની રહેશે. જેની સૂચના 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' દ્વારા આપવામાં આવશે. • જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ ડાયેટ દ્વારા તેમના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે.

• ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 12-13 જુલાઇ, 2022ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ. તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે,

• તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવું. • જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે,

• જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. 

અગત્યની લીંક

બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકન પરિપત્ર ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

The ePathshala, a joint initiative of Ministry of Education & NCERT.


The digital India campaign has promoted extensive use of ICTs in the teaching learning process. The ePathshala, a joint initiative of Ministry of Education(MoE), Govt. of India and National Council of Educational Research and Training (NCERT) has been developed for showcasing and disseminating all educational e-resources including textbooks, audio, video, periodicals, and a variety of other digital resources. The ePathshala Mobile app is designed to achieve the SDG Goal no. 4 as well i.e. equitable, quality, inclusive education and lifelong learning for all and bridging the digital divide.

Students, Teachers, Educators and Parents can access eBooks through multiple technology platform that is mobile phones and tablets (as epub) and from the web portal through laptops and desktops (as Flipbook). ePathshala also allows users to carry as many books as their device supports. Features of these books allow users to pinch, select, zoom, bookmark, highlight, navigate, share, listen to text using text to speech (TTS) apps and make notes digitally.

National Initiative for School Heads' and Teachers' Holistic Advancement


NISHTHA : National Initiative for School Heads' and Teachers' Holistic Advancement


NISHTHA is a capacity building programme for "Improving Quality of School Education through Integrated Teacher Training". It aims to build competencies among all the teachers and school principals at the elementary stage. The functionaries (at the state, district, block, cluster level) shall be trained in an integrated manner on learning outcomes, school based assessment, learner – centred pedagogy, new initiatives in education, addressing diverse needs of children through multiple pedagogies, etc. This will be organized by constituting National Resource Groups (NRGs) and State Resource Groups (SRGs) at the National and the State level who will be training 42 lakhs teachers subsequently. A robust portal/Management Information System (MIS) for delivery of the training, monitoring and support mechanism will also be infused with this capacity building initiative.

Bharat Skills app aids in training students under the Skill ecosystem


To make vocational content easily accessible to the trainees and to maximize the use of mobile devices towards skill development this application has been developed with the following features. 

નીચેની તમામ માહિતી વર્ષ 2022 ના સર્વે માટેની છે. વર્ષ 2023 ના સર્વેની માહિતી માટે ઉપરની બાજુ આપેલ લિંક જોવી.

Important link

બેઝલાઈન સર્વે ઓનલાઈન એન્ટ્રી લિંક

મહત્વપૂર્ણ લિંક

બેઝ લાઇન એસેસમેન્ટ એન્ટ્રી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

Important Link

ધોરણ 1 થી 4 ના બાળકોને બેઝલાઈન એસેસમેન્ટ બાબત સૂચનોનો બનાસકાંઠા જિલ્લાનો પરિપત્ર

મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન એસેસમેન્ટ ફક્ત જે પ્રશ્નોના જવાબ જ લખવાના છે તે પ્રમાણે ની બ્લેન્ક ઉત્તરવહી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ ગુણ પત્રક નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

બેઝલાઈન સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની સમજ માટે વિડિયો જોવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

















-    eBook reader


-    Video player


-    Question Bank


-    Interactive eBooks


-    Online Courses


-    Provision to Scan QR codes printed in NIMI books without third party QR code scanners.


-    AR app list developed by NIMI


-    Bharat Skills TV


- NIMI MOCK TEST app link 


Bharat skills App contains NIMI MOCK TEST APP link

No comments:

Post a Comment

Comments