Pages

Search This Website

Monday, May 15, 2023

ઓનલાઈન બદલી કેમ્પ 2023 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2023

dpegujarat.in | ઓનલાઈન બદલી કેમ્પ 2023 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2023: જીલ્લા અંતરીક બદલી 2023, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2023

ઓનલાઈન બદલી કેમ્પ 2023 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2023 

જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાપ્રથમ ફેજના બદલી ઓર્ડર ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરોહે૨

લાંબા સમયથી રાહ જોઈ રહેલા રાજયની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય

નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવ્યો.

પ્રથમ તબક્કો

તા. ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩

પ્રાથમિક શિક્ષકોની બદલી (Teacher Badli Camp 2023) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ આજે ફરી મોટી જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી  કેમ્પ બાબતે વિવિધ પ્રકારના કોર્ટ કેસ થયેલ હોવાથી અગાઉ જાહેર કરેલ પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ સ્થગિત રાખી પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો મુજબ નવેસરથી પ્રાથમિક શિક્ષક ઓનલાઇન બદલી કેમ્પની જાહેરાત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વિશે જાણો તમામ માહિતી

ઓનલાઈન બદલી કેમ્પ 2023

પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી માટે DPE સત્તાવાર બદલી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ ઓનલાઈન બદલી પોર્ટલ પર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની આંતરિક તાલુકા ફેર બદલી માટે ફોર્મ ભરી શકે છે. ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી માટે વિગતવાર સૂચનાઓ આપેલ છે પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઈન બદલી નું ફોર્મ ભરતા પહેલા ટીચર પોર્ટલ પર આપેલ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ફોર્મ ભરવાનું રાખવું.

આ પણ વાંચો : રોજનીશી લખવા માટે ડે ટુ ડે આયોજન

કેવી રીતે ઓનલાઈન બદલી ફોર્મ ભરવું?

  1. શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
  2. ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
  3. અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  4. ફોટો અપલોડ કરો અને સહી કરો.
  5. નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
  6. એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
  7. પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.

ઓનલાઈન બદલી કેમ્પ સંબંધિત સંપૂર્ણ વિગતો નીચેની PDF ફાઈલોમાં આપવામાં આવી છે. જે શિક્ષકો ફોર્મ ભરવા માંગે છે તેઓએ ટ્રાન્સફરના તમામ નિયમોમાંથી પસાર થવું આવશ્યક છે. શિક્ષકની બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ વિગતો અહીં છે. તેને નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.


ઓનલાઇન બદલી કેમ્પ 2023 |ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ

બીજા તબક્કાના ઓનલાઇન બદલીના ઓર્ડર ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.


ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણ સહાયકોની બદલીના નિયમોમાં ફેરફાર કરીને તેમને અસર થાય તેવા નિર્ણય લીધા છે. નવા નિયમ અનુસાર, ધોરણ 1 થી 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) હવે અલગ એકમ તરીકે ગણવામાં આવશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક અથવા શિક્ષક સહાયકની પણ અલગથી બદલી કરવાની રહેશે.

ઓનલાઈન બદલી કેમ્પ માટે નવો સુધારેલ કાર્યક્રમ માટે : અહીં ક્લિક કરો.

આ પણ વાંચો : વર્ષ 2023 -24 નું માસવાર આયોજન ડાઉન લોડ કરી પ્રિન્ટ કરી વર્ગમાં લગાવી રાખવા ઉપયોગી

પ્રાથમિક શિક્ષકોની બદલીઓના પ્રકાર

  • આંતરિક બદલી
  • અરસ પરસ બદલી
  • જીલ્લાફેર બદલી
  • ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ
  • વહીવટી કારણોસર ટ્રાન્સફર

ગુજરાત પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમોમાં શું નવા ફેરફારો છે ?

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સરકારી કોર્પોરેશન સ્કૂલોના પ્રાથમિક શિક્ષકો વિદ્યાસહાયકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે નવા બદલી નિયમો જાહેર કર્યા છે. નવા નિયમોમાં સરકારે હાઇકોર્ટના ચુકાદા અને પગલે ઘણી જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે તેમજ ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો 2023 જેમાં ખાસ કરીને રસપ્રદ જિલ્લા બદલીમાં 55 વર્ષની વય મર્યાદા વધારીને 56 કરાઇ છે. ત્યારે અરસપરસ આંતરિક જિલ્લા બદલીમાં મર્યાદા 53થી વધારીને 55 કરવામાં આવી છે.

હાઇકોર્ટના ચુકાતા બાદ અગાઉના તમામ ઠઢાવો રદ કરવામાં આવ્યા. સરકારી નોકરી કરનાર દંપત્તિના કેસમાં કોઈપણ વિભાગમાં ત્રણ વર્ષની નોકરી બાદ બદલી માન્ય રાખવામાં આવી.

સરકારી દંપતીના કેસમાં પત્ની કે પતિ હવે સરકારના કોઈપણ વિભાગમાં ત્રણ વર્ષની નોકરી ધરાવતા હશે તો બદલી માટે માન્ય ગણાશે. અગાઉ એક જ જિલ્લામાં એક જ ઓફિસરમાં ત્રણ વર્ષની નોકરી ફરજિયાત હતી. જ્યારે બદલી માંગનારા પતિ કે પત્નીની કચેરી જે જિલ્લાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હોય ત્યાં અગ્રતાનો લાભ મેળવી શકાશે. આ ઉપરાંત ધોરણ 1 થી 5 ના શિક્ષકોને અને ધોરણ 6 થી 8 ના નોકરી માટેનો વિકલ્પ અપાય કે, શિક્ષકે મેળવે ત્યારે સિન્યોરીટી શિક્ષક તરીકે જોડાયા ત્યારથી મૂળ નોકરીથી ગણાશે અગાઉ વિકલ્પ પસંદ કર્યા તારીખથી કે ધોરણ 6 થી 8 માં જોડાયાની તારીખથી સિન્યોરિટી ગણાતી હતી. 

ડાઉનલોડ કરો ઓનલાઈન બદલી કેમ્પ બદલી ઓર્ડર 

ઓનલાઈન બદલી કેમ્પ ના પ્રથમ તબક્કાના બદલી ઓર્ડર તારીખ 1/7/23 ને શનિવારના રોજ દરેક પ્રાથમિક શિક્ષક મેળવી શકશે.
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પમાં પહેલાં ફેઝના ઓર્ડર ઑનલાઇન બદલીના ઑફિસિયલ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો. 

પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ

ઓનલાઈન બદલી કેમ્પ માટે નવો સુધારેલ કાર્યક્રમ માટે : અહીં ક્લિક કરો.

  1. શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલમાં ફેરફાર કરવાનો સમય ગાળો : 2/6/2023 થી 3/6/2023
  2. નવા ફેરફાર મુજબ પોર્ટલ નું ટેસ્ટિંગ માટેનો સમયગાળો : 4/6/2023 થી 5/6/2023
  3. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 06-6-2023 થી 10-6-2023
  4. અરજી સુધારવા કે રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી ઉમેદવાર દ્વારા : 11/6/2023 થી 13/6/2023
  5. તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી : 14/6/2023 થી 17/6/2023
  6. તાલુકા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને બાંધો રજૂ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 15/6/2023 થી 24/6/2023
  7. જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 25/6/2023 થી 27/6/2023
  8. જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 17/6/2023 થી 26/06/2023
  9. રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 28/6/2023 થી 29/6/2023
  10. ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 30/6/2023 થી 1/7/2023
અગત્યની લીંક

મહત્વપૂર્ણ લિંક-1

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-2

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

બદલી થતાં હાજર/છૂટા થવાનાં નિયમો (પ્રકરણ-F) વાંચવા માટે અહીં ક્લિક કરો 

ઓનલાઈન બદલી કેમ્પ માટે ખાલી જગ્યાઓની યાદી

ઓનલાઈન બદલી માટે ખાલી જગ્યાનું લિસ્ટ

કેટલીક અગત્યની લીંક

Gujarat Primary Teacher Online Transfer Camp" 

1. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઇન ટ્રાન્સફર કેમ્પ

2. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ

3. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર મેળવો

4. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી યોજના

5. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર કેમ્પ ની તારીખો

6. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઇન બદલી માટે ફોર્મ ભરો

7. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર કેમ્પ માટે નવી યાદી

8. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી પ્રક્રિયા ઓનલાઇન

9. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર સુચનાઓ

10. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી ફોર્મ 

dpegujarat.in is Official web Postal For Online Teachers Transfer (Badli Camp) in Gujarat

ઓનલાઈન જિલ્લા આંતરિક શિક્ષક બદલી 2022 / online Teachers Transfer Call Letter, Admit Card, Order, Application Form @ www.dpegujarat.in or dpegujarat.org official website | How to Fill Teachers Transfer From Online


For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments