મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, National Scholarship Portal Status
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
*મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ *
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તમામ*
*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ*
*શાસનાધિકારીશ્રી તમામ,*
*મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આપના જિલ્લાનાં આખરી મેરીટ યાદીમાં પસંદગી થયેલ વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓનું https://gssyguj.in/ વેબસાઈટ પર જઈ log-in કરાવી વિદ્યાર્થી પ્રવેશ પત્ર ડાઉનલોડ કરાવી શાળામાં પ્રવેશ મેળવી અને બેંક ડિટેઇલના આધારો અપલોડ કરાવી બેંક વિગતો ભરી સબમિટ કરવાનું રહેશે.
આ સાથે આપને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત *પ્રિન્સિપાલ વેરીફીકશન માર્ગદર્શિકા* મોકલી આપવામાં આવે છે જેને ધ્યાનમાં લઇ *આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.*
અગત્યની લીંક
CET પ્રિન્સિપાલ વેરિફીકેશન માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મેરીટ યાદીમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ નું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
After applying for a scholarship, the next step is to track the application status. Follow the below steps to check the National Scholarship Portal Status:
Visit the official website of the National Scholarship Portal at scholarships.gov.in.
Click on the "Application Status" button available on the right-hand side of the homepage.
Enter your application ID, date of birth, and select the academic year.
Click on the "Check Status" button to view the status of your scholarship application.
National Scholarship Portal Registration
Before applying for a scholarship on the National Scholarship Portal, you need to complete the registration process. Follow the below steps to register on the National Scholarship Portal:
Visit the official website of the National Scholarship Portal at scholarships.gov.in.
Click on the "New Registration" button available on the right-hand side of the homepage.
Enter your details, such as name, date of birth, email id, mobile number, and bank account details.
Create a new user ID and password.
Once done, click on the "Register" button to complete the registration process.
Frequently Asked Questions (FAQs)
Q1. What is the National Scholarship Portal?
A1. The National Scholarship Portal is a digital platform launched by the Government of India to provide various scholarships to students belonging to economically weaker sections, minority communities, and other disadvantaged sections.
Q2. How can I login to the National Scholarship Portal?
A2. To login to the National Scholarship Portal, visit scholarships.gov.in, click on the "New Registration" button, enter your details, create a new user ID and password, and click on the "Register" button.
Q3. How can I check the status of my scholarship application on the National Scholarship Portal?
A3. To check the status of your scholarship application on the National Scholarship Portal, visit scholarships.gov.in, click on the "Application Status" button, enter your application
ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 6 થી 12 માટે)
યોજનાનું નામ : મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
યોજનાના અમલીકરણ અધિકારી : નિયામક શ્રી ,શાળાઓ
વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો
જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ ધોરણ છ થી શરૂ કરી ધોરણ 12 પૂરું કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000
જે વિદ્યાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવીને ધોરણ છ થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹5,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6000
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹7,000
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા
ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,
- રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય
- મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
- શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
- E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા
આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી
- ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.
- તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
- D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
પ્રથમ મેરીટમાં આવેલ બાળકોનું આવતીકાલે 5/10/2023 ના રોજ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આચાર્યશ્રીએ વેરીફિકેશન કરવાનું રહેશે.
આજરોજ માન.વિનોદરાવ સાહેબશ્રીની અધ્યક્ષતામાં ધોરણ-૫/ ધોરણ-6 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે કોમન એન્ટ્રન્સ પરીક્ષા આપી હતી અને મેરીટ લીસ્ટમાં આવ્યા હતા એવા વિદ્યાર્થીઓ હાલ જે તે શાળામાં ધોરણ 6 કે ધોરણ 7 માં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે સરકારશ્રીને નીચે દર્શાવેલ યોજનાઓ માટે પ્રવેશ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
1. જ્ઞાન શક્તિ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના
2. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
3. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ ટ્રાયબલ સ્કૂલ
4. રક્ષા શક્તિ સ્કૂલ
વિડીયો કોન્ફરન્સમાં મળેલ સૂચના મુજબ જે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં મેરીટ માં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન શાળાના શિક્ષક દ્વારા થાય એ સુનિશ્ચિત કરવું અને જે તે વિદ્યાર્થીના વાલીને પણ શાળામાં હાજર રાખવું તેમ જ ઉપરોક્ત તમામ યોજનાઓ માટે વિદ્યાર્થી અને વાલીને સમજૂતી આપી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવી. રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીના મોબાઈલ પર ઓટીપી આવશે તેથી વાલીને મોબાઈલ સાથે શાળામાં હાજર રાખવું. વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જે તે શાળાના મુખ્ય શિક્ષકે વેરીફાઈ કરવાનું રહેશે. શાળા કક્ષાએથી વેરીફાય પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએથી વિદ્યાર્થીનું વેરિફિકેશન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન અને વેરિફિકેશનની પ્રક્રિયા શનિવાર સુધીમાં પૂર્ણ કરવાની હોય અગ્રીમતા આપી આ કાર્ય પૂર્ણ કરવાનો રહેશે. 100 ટકા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું છે.આ માટે આવતીકાલે 11:00 કલાકે રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલશે જે જિલ્લા કક્ષાએથી આપને શેર કરવામાં આવશે . જે સંબંધિત તમામ શાળાઓ સુધી અને લાભાર્થી વિદ્યાર્થી સુધી પહોંચે તે ધ્યાનમાં લેશો.
આજે સાંજે -૬-૦૦ વાગે
માનનીય ડી. પી. ઓ સાહેબશ્રી જોડે વી. સી થયેલ તેના મુદા નીચે મુજબ છે
૧ આવતીકાલે ગયા વેકેશનમાં લેવામાં આવેલ ધોરણ -૫ અને ધોરણ-૬ બાળકોની CET EXAM levama આવેલ અને તે બાળકો પરીક્ષામાં સફળ થયા છે તેમને સરકાર શ્રી ની પરીક્ષા સમયે બતાવ્યા મુજબ ચાર શાળા ઓ હતી તો તેના અનુસંધાને સિ ઈ ટી પરીક્ષામાં પાસ થયેલા ઉપરની શીટ મા દર્શાવેલા તમામ બાળકોનું વિધાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે બાળકના વાલીને મોબાઇલ લ ઈને બોલાવવાના રહેશે
તેમના મોબાઇલ મા ઓ ટી પી
આવશે
રજિસ્ટ્રેશન શિક્ષકે જ કરવાનું છે મુખ્ય શિક્ષકે વેરિફિકેશન કરવાનું છે
જો બાળકને જાતિ નો લાભ લેવો હોય તો ફરજિયાત પ્રમાણપત્ર લાવવાનું રહેશે
આપણા તાલુકામાં ૩૪૯બાળકો પાસ થયેલ છે
વિધાર્થી રજિસ્ટ્રેશન મા ફસ્ટ નામ મા- વિધાર્થી નુ નામ
સેકન્ડ નામ મા-પિતાનુ નામ
અને થડૅ નામ મા -અટક લખવાની રહેશે
આવતી કાલે રજિસ્ટ્રેશન ની
સવારે-૧૧-૩૦ કલાકે પોર્ટલ લિંક આવશે તે હું ગૃપ મા મૂકીશ
જે વિડિયો રજિસ્ટ્રેશન માટેના આવશે તે ગૃપ મા મૂકીશ
કોઈ સી આર સી ની શાળા નુ બાળક પરીક્ષા સમયે જે શાળા મા હોય અને આજે બીજી શાળામાં ગયેલ હોય તો મને જાણ કરશો જેથી આગળ પૂછીને તેવા બાળકોનુ શુ કરવુ તે સોલ્યુશન મેળવી શકાય
દરેક સી. આર. સી મિત્ર એ પોતાના કલસ્ટર ની જેટલી શાળામાં પાસ થયેલા હોય તે સી આર. સી પોતાની શાળા ઓમા જઈ કામગીરી પૂણૅ કરાવવાની રહેશે
એક બાળકનુ રજિસ્ટ્રેશન કરતા ૬ થી ૭ મિનિટ નો સમય લાગશે અને રજિસ્ટ્રેશન ની સાથે તે શાળા ના
આચાયૅશ્રી એ વેરિફિકેશન કરવાનું રહેશે
કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2023-24 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર
કોમન એન્ટ્રસ ટેસ્ટ CET જૂન 2024-25 થી શરૂ થતાં વર્ષ માટેની પ્રવેશ પરીક્ષા 31-3-2024 ના રોજ યોજાશે.
વાંચો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET ક્યારે યોજાશે ?
5/10/2023 ના રોજ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે નીચેની લીંક ઓપન કરો.
અગત્યની લીંક
અગત્યની લીંક
અગત્યની લીંક
Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana for Class 6 to 12
Introduction:
Education is the key to unlocking a brighter future, and every child deserves equal opportunities to pursue their dreams. In line with this vision, the Government of Gujarat has introduced the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana, a transformative initiative aimed at providing financial assistance to students from classes 6 to 12. This scholarship program not only supports the students' educational journey but also ensures that they have access to quality education without any financial constraints.
Objective of the Gujarat તોMukhyamantri Gyansetu Scholarship Yojana:
The primary objective of the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana is to encourage and motivate students from economically weaker backgrounds to continue their studies without facing financial hurdles. The scheme aims to reduce the dropout rate and improve educational outcomes by providing financial assistance to meritorious students.
Eligibility Criteria:
To be eligible for the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana, students must meet the following criteria:
1. The applicant should be a resident of Gujarat.
2. The student must be studying in a recognized school in classes 6 to 12.
3. The annual family income of the student's household should be less than a specified threshold (typically, it is INR 4.5 lakh per annum).
4. The student must have scored at least 80% or equivalent in the previous examination.
Scholarship Benefits:
Under this scheme, eligible students receive financial assistance in the form of a scholarship. The benefits of the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana include:
1. Scholarship Amount: The selected students are awarded a scholarship amount of up to INR 15,000 per annum.
2. Coverage of Fees: The scholarship covers the cost of tuition fees, as well as other expenses such as books, stationery, and uniforms.
3. Encouragement for Girls: To promote girls' education, an additional scholarship amount of INR 1,000 per annum is provided to female students.
Application Process:
The application process for the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana is straightforward and student-friendly. Here's a step-by-step guide:
1. Visit the official scholarship portal or any designated government website.
2. Register as a new user and create a profile.
3. Fill in the required details accurately, including personal information, educational qualifications, and income details.
4. Upload the necessary documents, such as proof of residence, income certificate, mark sheets, and bank account details.
5. Submit the application form online.
Selection Procedure:
The selection of eligible candidates for the scholarship is done based on merit. A committee examines the applications and verifies the provided documents. Students with outstanding academic records and financial need are shortlisted and granted the scholarship.
Conclusion:
The Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana is a commendable initiative by the Government of Gujarat to ensure that deserving students from economically weaker backgrounds have access to quality education. By providing financial assistance, this scholarship program not only lightens the financial burden on students and their families but also encourages them to excel academically. Through this scheme, the government is fostering a society where every child has an equal opportunity to learn, grow, and achieve their full potential.
Education is a powerful tool for social transformation, and initiatives like the Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana are instrumental in paving the way for a more inclusive and equitable education system. By investing in the education of our youth, we are building a strong foundation for the progress and development of Gujarat and the nation as a whole.
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
No comments:
Post a Comment