Pages

Search This Website

Thursday, June 13, 2024

શાળા પ્રવશોત્સવ 2024-25 પરિપત્ર, આયોજન ફાઈલ, પ્રવેશોત્સવ સ્પીચ, પ્રવેશોત્સવ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

 

શાળા પ્રવશોત્સવ 2024-25 પરિપત્ર, આયોજન ફાઈલ, પ્રવેશોત્સવ સ્પીચ, પ્રવેશોત્સવ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તારીખ 27, 28 અને 29 જૂન ના રોજ થશે. ત્રણ દિવસ સુધી વિવિધ પદાધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

જૂન 2024થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે જેમાં દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવામાં આવશે.

કન્યા કેળવણીને વધુ ઉતેજન મળે, ડ્રોપ આઉટ રેટ ઘટે, વાલીઓમાં પણ ઉત્સાહ રહે અને બાળકને શાળામાં પ્રવેશ આપતી વખતે કાર્યક્રમને એક ઉત્સવ તરીકે લેવામાં આવે જેથી બાળકો પણ શાળામાં આવતી વખતે હસતા રહે અને ખુશ રહે. આ સાથે ત્રણ વર્ષ પૂરા કરનાર બાળકોને આંગણવાડીમાં પણ પ્રવેશ આપવામાં આવશે.

આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે બાળકની ઉંમર 1લી જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર 6 વર્ષથી વધુ હશે તેને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

ટૂંકી વિગત

પરિપત્ર : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪
પરિપત્રની તારીખ : 25/04/2024
પ્રવેશોત્સવની તારેખ : ૨૭, ૨૮ અને ૨૯ જૂન-૨૦૨૪(ગુરૂવાર થી શનિવાર)
પરિપત્ર કરનાર : 
નિયામક પ્રાથમિક શિક્ષણ ગુ.રા., ગાંધીનગર અને નિયામક શાળાઓ ગુ.રા., ગાંધીનગર 

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી:-

(૧) એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.

૧.પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓનું આગમન - ---
૨. દીપ પ્રાગટય - ૩ મિનિટ
૩. પ્રાર્થના - ૭ મિનિટ
૪. મહાનુભાવોનું સ્વાગત - ૫ મિનિટ
૫. પ્રવેશોત્સવ કાર્યક્રમ - ૧૫ મિનિટ
૬. બાળક દ્વારા વક્તવ્ય - ૫ મિનિટ
૭. સન્માન - ૭ મિનીટ
૮. પ્રેરક ઉદબોધન - ૧૫ મિનિટ
૯. આભાર વિધિ - ૩ મિનિટ
૧૦. શાળા પરિસર મુલાકાત તથા SMC/SMDC/શાળા સંચાલક મંડળ સાથે બેઠક - ૨૫ મિનિટ
૧૧. વૃક્ષારોપણ - ૫ મિનિટ

(૨) સ્વાસ્થ્ય પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.

(૩) પદાધિકારીઓશ્રી/અધિકારીશ્રીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.

(૪) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું રહેશે કે સ્ટીકર પણ લગાવી શકાશે.

(૫) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવાની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે. 

(૬) રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધીમાં ધો.૧માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ ક્રમશ: ધોરણ ૪,૩,૨ અને ૧માં અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા માટેની યોજના પુનઃ શરૂ કરી વર્ષ ૨૦૨૪-૨૫ પુરતી ચાલુ રાખવા મંજૂરી મળેલ છે. આવી લાભાર્થી કન્યાઓને પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુનિશ્ચિત કરવું.

(૭) આંગણવાડીના બાળકોને સુખડી સાથે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો લોકભાગીદારીથી કે અન્ય રીતે આપી શકાય તે અંગે કાર્યવાહી કરવી.

(૮) છેલ્લા વર્ષમાં શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃતિઓમાં ઉચ્ચ સિદ્ધિઓ જેવી કે CET, NMMS પરીક્ષામાં ઉર્તિણ થનાર, જ્ઞાન શકિત, રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ, મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવેલ હોય અને જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.

(૯) દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.

(૧૦) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે પ્રોત્સાહનરૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.

(૧૧) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.

(૧૨) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક 

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા ડાઉનલોડ કરો  

મહત્વપૂર્ણ લિંક

વિવિધ સન્માનપત્રની PDF ફાઈલ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

વિવિધ સન્માનપત્રની PDF ફાઈલ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા : અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

આમંત્રણ પત્રિકા 2024 નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા, વિશિષ્ટ સિદ્ધિ, દાતા, CET બાળકો માટે સન્માનપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એનકરીંગ ફાઈલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ 

મહત્વપૂર્ણ લિંક-2

2024 એનકરીંગ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-2

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-1

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરળ એનકરીંગ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


શાળા પ્રવેશોત્સવ સંપૂર્ણ આયોજન pdf 


શાળા પ્રવેશોત્સવ 2024 પરિપત્ર પીડીએફ

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ 2024 બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પ્રવેશોત્સવ ફાઈલ 2024 Pdf 

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2024 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

પ્રવેશોત્સવ ફાઈલ 2024 Excel 

આયોજન ફાઈલ  excel શાળા પ્રવેશોત્સવ 2024 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

અગત્યની લીંક


અગત્યની લીંક

પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા : અહીં ક્લિક કરો 

અગત્યની લીંક

પ્રવેશોત્સવ પદાધિકારીશ્રીઓનું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

praveshotsav 2024-25 : this Program such as the exchange of rural children with the children of the city, the gathering of the mothers of children in attendance in school, and the spread of public awareness on primary and secondary school cleanliness are the prominent aspects of all year's school admission program. For the 2 to 3 days, the "Kanya Kelavani Mahotsav and the school admission festivals" are held in the All rural areas and urban areas in June. In which the Chief Minister of the state, Deputy Chief Minister, Ministers of Ministers, officials and dignitaries from other fields go to village-village and enter the school in vande-Gajat.

Shala Praveshotsav 2022 and Kanya Kelvani Mahotsav all Updates.

Shala Praveshotsav Karyasuchi

"Manushya Tu Bada Mahan Hai" Gaurav Gaanathi program started (with acting)

Admission of children eligible for flower-rose petals, sandalwood tilak

Introduction to Yoga - Demonstration

Donation of toys received by donors in Anganwadi

Distribution of checks, scholarships, uniform assistance and text books etc.

Honoring the best students in Std. 6th to 8th through the book

Respect to the students who have achieved special achievement in the NMMS / NTSE examination conducted by the State Examination Board.

Welcome the children with the vehicle provided by the transport system.

If a new Pragya class has been found in the school then its launch

Amrut Vachan (Save Girl Child, Save Water and Tree Planting) Speech of three to four students on this topic

Receiving donations and public contributions by contacting donors, sanitary organizations - honoring donors

Respect for the elderly living in the school educated village

Honoring individuals who have made special contributions to their field of work at school

Address by Chief Guest

Anthem of the national anthem.

To inaugurate the school building or new classroom constructed by Sarva Shiksha Abhiyan and to conclude the work of new start.m

Tree Planting (Sargava / Fruit Tree) - (By Student / Guardian)

Shala Praveshotsav 2024 for Primary School

Admission of Anganwadi to children who have completed three years first.

Then the children eligible for admission in Std. 1 should be given admission.

Re-enroll all children in the age group of 6-12 who have dropped out of school.  (CRC will provide a list of all children who have dropped out of school to the school principal)

To enroll the children of non-Std. 8 schools in the nearest school.  To get the children of Std. 8 of the school who do not have Std. 8 admitted in the nearest school.

Important Link

પ્રવેશોત્સવ 2022-23 માટે આવનાર પદાધિકારીઓનું લિસ્ટ

Shala Praveshotsav 2022-23 | Paripatra, Patrako, Aayojan

All Government Primary Schools and Granted Primary Schools in the State and all Government and Granted Secondary Schools in the Secondary Department should be covered.



Shala Praveshotsav 2024 Ayojan File, preparation files


પ્રવેશોત્સવ એન્કરીંગ ફાઈલ pdf

કન્યા કેળવણીના સુત્રો ની pdf


STD-1 Namankan Exle Form Download ………. Click Here To Download

Ayojan File in Word(Now Update Word File) ………. Click Here To Download

Ayojan File in PDF ………. Click Here To Download

Invitation Card ……… Click Here To Download

મનુષ્ય તુ બડા મહાન હૈ …….. MP3 Click Here

મનુષ્ય તુ બડા મહાન હૈ …….. Video Click Here

બેટી બચાઓ સ્પીચ ……… Video Click Here

બેટી બચાઓ સ્પીચ ……… Text File Click Here

પાણી બચાઓ સ્પીચ…….. Text File Click Here

વૃક્ષા રોપણ …….. Text File Click Here

યોગ પરીચય સ્પીચ…….. Text File Click Here

Anchoring File Update 1 ……. Click Here To Download

Anchoring File Update 2……. Click Here To Download page 1
Click Here To Download page 2
Click Here To Download page 3

To download Slogans file ………… Click here



Shivaratri means the possibility of light in darkness. Just as Bholenath became a Mahadev by drinking poison for the welfare of mere beings, similarly we also have to become human from human beings by drinking the poison which is prevalent in the society.

Ashutosh is also a name of Lord Shiva. Ashutosh who is happy just by offering water stream, this is the message of Lord Shiva that you should learn to be happy and content in whatever and whatever you get in your life.

Lord Shiva is therefore the god of gods because he has consumed Kama. Most of the gods are subject to work but Lord Shiva is subordinate to Rama. Lust is not worship in his life. Shiva is a complete work, a contented work.

Kama means not only lust but also desire, but Shankar Ji destroyed all kinds of work and desires. Shivji has no greed, just the greed to see Ram, the greed to listen to the Rama Katha and the greed to chant the name of Rama.

Lord Shiva is not an extrovert but an introvert. The seeker who is introverted has the ability to fulfill the Shiva pledges of calm, happy mind, altruistic, respect-free, apologetic and Lok Mangal.


IMP NEWS REPORT USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments