Pages

Search This Website

Saturday, July 27, 2024

ગુજરાતી વ્યાકરણની સમજ આપતાં 28 વીડિયો link

ગુજરાતી વ્યાકરણની સમજ આપતાં 28 વીડિયો link 

(વૈભવે ઉભરાતી ગુજરાતી શ્રેણી)

ભાષા એ તમામ વિષયોની જનની છે. કોઈ પણ વિષયને સારી રીતે શીખવા માટે ભાષા મજબૂત હોય એ પ્રથમ જરૂરિયાત છે. ડૉ. યોગેન્દ્ર વ્યાસ જેવા ગુજરાતી ભાષાના વિદ્વાન કેળવણીકારના અનુભવોનો નીચોડ આપની સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. આ શ્રેણીમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષાના મહત્વના પાસાઓ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી થશે.આપના વિદ્યાર્થીઓ સુધી પણ આ શ્રેણીના કાર્યક્રમ જરૂર પહોંચાડશો.ધોરણ ૬ થી ૮ ના દરેક ગ્રુપ માં જરૂરથી મૂકશો અને બાળકોને જોવા માટે પ્રોત્સાહિત કરશો. તેમને ઉપયોગી થશે. આપના પ્રતિભાવો કૉમેન્ટમાં જરૂર લખશો.

નામ અને તેના પ્રકારો & ક્રિયાપદ

https://youtu.be/MXTavQdjyCo

https://youtu.be/kMG8zrGAv-8

સર્વનામ

https://youtu.be/10xsU8S8HTY

વિશેષણ અને ક્રિયા વિશેષણ

https://youtu.be/3F3p0vkOv0c

https://youtu.be/jqjzaCwiWdQ

વાક્યરચના

https://youtu.be/VfuMrnuyhEU

વાક્યરચના પ્રકારો

https://youtu.be/S5dpf-l5Gmw

વિરામચિહ્નો અને કહેવતો

https://youtu.be/LnOOZ_vRyHQ

https://youtu.be/x0eQizNZrUw

https://youtu.be/AGYO21ZaPRc

રૂઢિપ્રયોગ

https://youtu.be/lFKX_jjPDg4

પ્રત્યય

https://youtu.be/ilO5zFyQna8

વિભક્તિ

https://youtu.be/S6OPWMsN2ZQ

સ્વર સંધિ

https://youtu.be/WF2GDRMnahw

વ્યંજન સંધિ

https://youtu.be/My2K5zWroM8

સમાસ ભાગ 1

https://youtu.be/6B2aRofNqj0

સમાસ ભાગ 2

https://youtu.be/RnQD9DHqfyo

છંદ ભાગ-1

https://youtu.be/SZVCYxL8nBI

છંદ ભાગ-2

https://youtu.be/lQ_a6A0gpY0

છંદ ભાગ-3

https://youtu.be/0FkOQO01Pfc

છંદ ભાગ-4

https://youtu.be/_YTerHu6S3g

અલંકાર ભાગ 1

https://youtu.be/Dw84JB1bVFo

અલંકાર ભાગ 2 

https://youtu.be/QByIj6xyv8k

અલંકાર ભાગ 3

https://youtu.be/zLhPkl8ptR4

નિબંધ લેખન

https://youtu.be/1L6qPoMn660

અહેવાલ લેખન

https://youtu.be/jK3zBqYb5Ns

સાર લેખન

https://youtu.be/5L69L_Wf1g0

એક મુલાકાત : ડૉ. યોગેન્દ્ર વ્યાસ

https://youtu.be/RhOJdjTwVSg

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments