Pages

Search This Website

Saturday, August 3, 2024

હર ઘર તિરંગા કાર્યક્રમ વર્ષ 2024-25

 હર ઘર તિરંગા કાર્યક્રમ વર્ષ 2024-25  

(તા.13 થી 15 ઓગસ્ટ 2024)

 15 ઓગસ્ટ 2024 ની ઉજવણી નિમિતે  ધ્યાને રાખવાના મુદ્દા :-

1. ૭ તારીખ સુધીમાં હર ઘર તિરંગા કાર્યક્રમ માટેના ધ્વજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પૂરા પાડવામાં આવશે જે ગ્રામ્ય કક્ષા ઘર ઘર સુધી પહોચાડવાનું આયોજન કરવું.

*૧૧ તારીખથી વિવિધ કાર્યક્રમ કારના*

૧. ગામના, તાલુકાના, જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત ઝંડો લગાવતા હોય તેવી ડોક્યુમેન્ટ્રી / રીલ્સ / વિડિયો કલીપ બનાવી સોશ્યલ મીડિયા પર અપલોડ કરવી.

૨. ગ્રામ્ય / નગર / તાલુકા / જિલ્લા કક્ષાના સ્થાનિક સુપ્રસિદ્ધ પ્રતિભાઓ તેમજ અધિકારી / પદાધિકારી / કર્મચારીઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે આયોજિત હર ઘર તિરંગા થીમ પર ગાડીમાં/ ઘરમાં/ જાહેર સ્થળો પર ઝંડો લગાવતા હોય તેવી વિડીયો કલીપ / રીલ્સ/  શોર્ટ ફિલ્મ બનાવી સોશ્યલ. મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરાવવી.

૩. શાળાઓમાં સ્વતંત્ર્યતા પર્વની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા થીમ આધારિત રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું.

૪. હર ઘર તિરંગા અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓના થીમ આધારિત વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવું.

૫. જિલ્લાના  સોશ્યલ મીડિયા ઈનફ્લુન્સર નો સંપર્ક કરી તેમના દ્વારા આ થીમ આધારિત બનાવેલા રીલ્સ, વિડીયોઝ  સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા પ્રેરિત કરવા.

૬. હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાના કાર્યક્રમો કરવા.

*** તારીખ 13 થી 15 ઓગસ્ટ 2024 **દરમ્યાન દરેક ઘર, ઓફિસ, દુકાન, કંપની, પરિવહન માધ્યમો (વાહનો ), જાહેર સ્થળો તેમજ તમામ જાહેર / ખાનગી મિલકતો ઉપર ઝંડા ફરકાવવા / લગાવવા.

ખાસ નોંધ : સમગ્ર કાર્યક્રમની ઉજવણી દરમ્યાન રાષ્ટ્ર ધ્વજની ગરિમા જાળવી રાખવી.

How to download Har Ghar Tiranga Certificate

To make Har Ghar Tiranga Certificate, the government has launched a website where you have to fill your photo and some information. By filling the information, you will be able to easily download Har Ghar Tiranga Certificate. I am telling you the process of downloading the certificate step by step below, by following which you will be able to easily download Har Ghar Tiranga Certificate.

  1. Visit official website: Open the official website of Har Ghar Tiranga Certificate.
  2. Go to the home page: Go to the home page of the website.
  3. Select the Take Pledge option: Tap this option.
  4. New page will open: Tapping will open a new page.
  5. Fill in details: Enter your required information here.
  6. Read the Pledge: The Pledge will appear in front of you, read it carefully.
  7. Upload Selfie: Upload your photo with the Indian flag.
  8. Submit: After this submit it.
  9. Certificate Download Option: The option to download the certificate will appear.
  10. Check and Download Certificate: By tapping on this option you can share and download the certificate.

By following these steps, you will be able to download the Har Ghar Tricolor Certificate very easily. And you will be able to share it with your friends. 

હર ઘર તિરંગા તમારો ફોટાવાળો કાર્ડ બનાવવા માટે અહીં ક્લિક કરો.

Important Link

Har Ghar TirangaCertificate
Examresultsindia Home PageVisit
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments