Pages

Search This Website

Tuesday, October 15, 2024

New Parinam Patrak std 6 to 8 Excel File 2024-25:

New Parinam Patrak std 6 to 8 Excel File 2024-25:

Std 6 to 8 Parinam Patrak
Pragna Parinam Patrak
Patrak : A+B+C+F Ane Fakt Patrak C + F
Sarkar na chhela paripatra Pramane Taiyar karel RESULT
Sarkare aapel DESIGN mujab j taiyar karel RESULT
Sem-1 & Sem-2 na alag alag Tran(3) Prakare Parinam patrak

Important links:-
DOWNLOAD: FONT


Auto Excel Parinam File 2024-25 Latest

*👌Auto Excel પરિણામ પત્રક 2024-25*

✅ *ધોરણ 3 Auto Excel*

✅ *ધોરણ 4 Auto Excel*

✅ *ધોરણ 5 Auto Excel*

✅ *ધોરણ 6/7/8 Auto Excel*

🔯 No VBA no Macro file. Only simple excel file
🔯 *ગુજરાતમાં સૌપ્રથમ વીબીએ વગર* વર્ગની *રજીસ્ટર સંખ્યા* મુજબની જ *રો ખુલશે* તેમજ તે *મુજબની જ પ્રિન્ટ* લઈ શકાશે.
🔯 *ખોટી એન્ટ્રી થઈ શકશે નહીં.* ઉદાહરણ તરીકે 40 માર્ક્સ નો પ્રશ્નો 41 માર્ક્સ થશે નહીં. મોબાઈલ નંબર 10 અંકનો જ જોઈએ. યુનિક આઈડી નંબર 18 અંક નો જ જોઈએ.
🔯 પરિણામ *એક પેજમાં એક* તેમજ *એક પેજમાં બે વિદ્યાર્થી* ની *પ્રિન્ટ* લઈ શકાય. 
🔯 પરિણામ *માર્ક્સ સાથે* જોવે છે કે *માર્ક્સ વિના* જોઈએ છે તે મુજબનું પરિણામ આપતું પત્રક.
🔯 તમામ વિષયની *ગુણ સ્લીપ* તૈયાર થઈ જશે.
🔯 *બંને સત્રો* માટે *તમામ* *પત્રકો* બતાવતી ફાઈલ.
🔯 ધોરણ *આઠનો* અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી માટે *પત્રક G* 
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *SOE પત્રક*  - બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે તમામ *વિષય વાઇઝ ગ્રેડ પત્રક*  - બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *જાતિ વાઈજ ગ્રેડ પત્રક*  - બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *વર્ગમાં પ્રથમ ત્રણ નંબર વિદ્યાર્થી* ની માહિતી આપતું પત્રક - બંને સત્ર

 *ફાઈલ વપરાશ માટે ધ્યાન માં રાખવાની બાબતો* 
🛑 ફાઈલ મોબાઇલમાં ઓપન કરવી નહીં. 
🛑 ફોન્ટ *ગુજરાતી Shree 750*  કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા. 
🛑 સૌપ્રથમ તમામ ડેટા એન્ટ્રી પત્રકો ભરવા.






પત્રક B વ્યક્તિત્વ વિકાસ 400 ગુણ

ધોરણ 3 થી 5 નું પત્રક B pdf ફોર્મેટ માં બંને સત્રનું ભેગુ 

ધોરણ 3 થી 5 નું પત્રક B ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ ધોરણ 6 થી 8 નું પત્રક B Pdf ફોર્મેટ મા

ધોરણ 6 થી 8 નું પત્રક B Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

પત્રક બ એક્સેલ Excel ફોર્મેટમાં 

ધોરણ 3 થી 5 : અહીં ક્લિક કરો 

ધોરણ 6 : અહીં ક્લિક કરો

ધોરણ 7 : અહીં ક્લિક કરો

ધોરણ 8 : અહીં ક્લિક કરો

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments