પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી.
પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-200
વ્યક્તિત્વ વિકાસ-200
---------------------
કુલ ગુણ-1000
ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-200
હિન્દી-100(દ્વિતીય સત્ર)
વ્યક્તિત્વ વિકાસ-200
---------------------
કુલ ગુણ-1100
ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે.
*𝔾𝕪𝕒𝕟 𝔾𝕒𝕟𝕘𝕒*
✅ *ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન અને તાસ ફાળવણી બાબત આજનો પરિપત્ર*
👉 દર અઠવાડિયે એક તાસ શ્રીમદ ભાગવત ગીતા (ભારતીય જ્ઞાન પ્રણાલી)નો રહેશે.
👉 પત્રક B ક્ષેત્ર - 5 માં આનું મૂલ્યાંકન ઉમેરવામાં આવ્યું.
No comments:
Post a Comment