
સ્વમુલ્યાંકન અને વર્ગખંડ અવલોકન 30.12.24 થી 18.01.2025સ્કૂલ એક્રેડિટેશન (વર્ષ 2024-25) અંતર્ગત શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી શરુ કરવા બાબતઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2024 - 25 દરમિયાન નીચે મુજબના ચાર સોપાનમાં સ્કૂલ એક્રેડિટેશન...